gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારની નવી સરકારમાં ચિરાગ પાસવાન માંગશે ડેપ્યુટી CMનું પદ? દારુબંધી મુદ્દે પણ લેવાઈ શકે મોટો નિર્ણય…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in INDIA
0 0
0
બિહારની નવી સરકારમાં ચિરાગ પાસવાન માંગશે ડેપ્યુટી CMનું પદ? દારુબંધી મુદ્દે પણ લેવાઈ શકે મોટો નિર્ણય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Politics News : બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં ભાજપ-જનતાદળ યુનાઇટેડના ગઠબંધન NDAની પ્રચંડ જીત બાદ રાજ્યમાં નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. પરિણામો સામે આવ્યા બાદ હવે રાજ્યમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ, નવી સરકાર દારુબંધીના કાયદા-નિયમોની સમીક્ષા કરવા, રાજ્યની કમાણી વધારવા તેમજ કલ્યાણકારી યોજનાઓ પર વિશેષ ધ્યાન આપી શકે છે. નવી સરકાર બનતા જ પ્રથમ કેબિનેટની બેઠક યોજાશે, જેમાં અનેક નિર્ણય થવાની સંભાવના છે. એવી પણ ચર્ચા છે કે, લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ) (LJPRV)ના પ્રમુખ ચિરાગ પાસવાન નાયબ મુખ્યમંત્રીનું પદ માંગી શકે છે.

રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ શું ફેરફારો થઈ શકે છે?

1… નવી સરકાર દારુબંધીની સમીક્ષા કરશે?

દાવા મુજબ, રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ દારુબંધીના નિયમો અને કાયદાઓની સમીક્ષા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર અન્ય રાજ્યોના દારુબંધીના કાયદાઓ-નિયમોનો અભ્યાસ કરીને રાજ્યમાં કેટલીક છૂટછાટ આપી શકે છે.

2… ચિરાગ પાસવાન નાયબ મુખ્યમંત્રીનું પદ માંગશે?

અગાઉની સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી હતી અને બંને ભાજપના જ હતા. જોકે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ચિરાગની LJPRV પાર્ટીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેને ધ્યાને રાખીને ચિરાગ નાયબ મુખ્યમંત્રીનું પદ માંગી શકે છે.

આ પણ વાંચો : તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો

3… પ્રથમ કેબિનેટમાં કયાં નિર્ણયો લેવાશે?

નવી સરકારની રચના બાદ પહેલો નિર્ણય શું લેવાશે, તેવું કોઈપણ વચન NDAના ચૂંટણી ઢંઢેરામાં અપાયું નથી. જોકે ચૂંટણીમાં યુવાઓ અને મહિલાઓએ NDAને મત આપ્યા છે, તેથી નવી સરકાર નોકરી, રોજગાર અથવા વેલ્ફેર સ્કીમની જાહેરાત કરી શકે છે. નવી સરકાર ખેડૂતો માટે પણ કેટલાક મોટા નિર્ણયો કરે, તેવી સંભાવના છે.

4… બિહાર સરકારની કમાણી વધારવાની પણ યોજના

બિહાર સરકાર આવક વધારવા માટે દારુબંધી કાયદાની સમીક્ષા કરે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં રોકાણકારોને લાવવાની પણ યોજના બનાવી શકે છે. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ કહ્યું હતું કે, બિહારના લોકો નવી સરકારની કામગીરીથી ગૌરવ અનુભવશે અને રોકાણકારો બિહાર આવશે.

આ પણ વાંચો : ‘બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ…’, ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…
INDIA

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

June 24, 2026
અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું વરસાદ નહીં, આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે? | El…
INDIA

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું વરસાદ નહીં, આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે? | El…

June 24, 2026
3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી | ram ma…
INDIA

3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી | ram ma…

June 24, 2026
Next Post
સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા સેરવી લીધા! બેંગલુરુમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કેસ | cyber…

સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા સેરવી લીધા! બેંગલુરુમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કેસ | cyber...

ફાંસીની સજા મુદ્દે શેખ હસીનાની પ્રતિક્રિયા, કહ્યું- કટ્ટરપંથી સરકાર દ્વારા ચાલતી કોર્ટનો ભેદભાવપૂર્ણ…

ફાંસીની સજા મુદ્દે શેખ હસીનાની પ્રતિક્રિયા, કહ્યું- કટ્ટરપંથી સરકાર દ્વારા ચાલતી કોર્ટનો ભેદભાવપૂર્ણ...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં સેના અને આતંકીઓ વચ્ચે ભયંકર અથડામણ, બારામૂલામાં બે ઘૂસણખોર ઠાર | Jammu an…

જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં સેના અને આતંકીઓ વચ્ચે ભયંકર અથડામણ, બારામૂલામાં બે ઘૂસણખોર ઠાર | Jammu an…

1 year ago
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

3 months ago
આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles…

આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles…

8 months ago
અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News