gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ખટપટ, ઉપ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા રાજી નથી | Karna…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ખટપટ, ઉપ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા રાજી નથી | Karna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Politics: કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) ના અધ્યક્ષ ડી. કે. શિવકુમારે પોતાના પદથી રાજીનામું આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ પણ વધી રહ્યો છે. જો કે,  દિલ્હીમાં પાર્ટી હાઇકમાન્ડે હાલ તેમના આ નિર્ણયના સમર્થનનો સંકેત આપ્યો છે. જણાવી દઈએ કે, ડી. કે શિવકુમાર દિલ્હીની બે દિવસીય યાત્રા બાદ બેંગલુરૂ પરત ફર્યા છે. તેમણે પાર્ટી હાઇકમાન્ડને સ્પષ્ટ કહી દીધું કે, ‘જ્યાં સુધી મને મુખ્યમંત્રી બનવાનું આશ્વાસન નહીં મળે ત્યાં સુધી હું પદ નહીં છોડું.’

પાર્ટી હાઇકમાન્ડે આપી સૂચના

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાઇકમાન્ડે ડી. કે શિવકુમારને તેમના પદથી દૂર કરવાની માંગ કરી રહેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના મંત્રીમંડળના વફાદારોને સૂચિત કર્યું છે કે, પ્રદેશ અધ્યક્ષનો બદલાવ આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા નહીં લેવાય.

આ પણ વાંચોઃ હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ

મુખ્યમંત્રી બનવાની મહત્ત્વકાંક્ષા

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ડી.કે શિવકુમારનું KPCC અધ્યક્ષ પદ પર રહેવાનો નિર્ણય મુખ્યમંત્રી બનવાની મહત્ત્વકાંક્ષા સાથે જોડાયેલો છે. તેમનું આ પગલું પાર્ટીમાં પોતાની સ્થિતિને મજબૂત બનાવી રાખવા માટે છે. જો તે પદ છોડે છે તો પાર્ટીમાં તેમના પ્રભાવને નુકસાન પહોંચી શકે છે. 

એક વ્યક્તિ, એક પદ

સિદ્ધારમૈયાથી નજીકના મંત્રીઓના એક સમૂહ દ્વારા શિવકુમારને હટાવવાની મુહિમ ‘એક વ્યક્તિ, એક પદ’ ના સિદ્ધાંત પર આધારિત હતી. જોકે, આ અભિયાન એક રાજકીય કૌભાંડ બાદ કમજોર પડી ગયું. કૉપરેશન મંત્રી કે.એન રાજન્ના દ્વારા એક કથિત હનીટ્રેપ મામલે પોતાની સંડોવણી સ્વીકાર્યા બાદ આ મુહિમ પર અસ્થાયી રૂપે વિરામ લાગી ગયો હતો. ડી. કે શિવકુમારે આંતરિક વિરોધ છતાં સ્પષ્ટ કર્યું કે, નેતૃત્વની ભૂમિકાઓ કમાવાની હોય છે. તેમણે કહ્યું કે, ‘KPCC નું પદ દુકાનમાં નથી મળતું, ન મીડિયા સાથે વાતચીત કરવાથી મેળવી શકાય છે.’

આ પણ વાંચોઃ વક્ફ (સુધારા) બિલ કાયદો બન્યો, સંસદ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આપી મંજૂરી

પ્રદેશ અધ્યક્ષ પદનો દાવેદાર કોણ?

જણાવી દઈએ કે, સિદ્ધારમૈયા કેબિનેટમાં મંત્રી સતીશ ઝારકીહોલિ KPCC અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેમણે સાર્વજનિક રૂપે નેતૃત્વની માંગ કરી હતી. ઝારકીહોલિએ કહ્યું કે, ‘2024 ની લોકસભા ચૂંટણી બાદ KPCC અધ્યક્ષના બદલાવ માટે કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ કે.સી વેણુગોપાલ પાસે એક લેખિત પત્ર છે.’ તેમનો તર્ક છે કે, એક સમર્પિત અધ્યક્ષ 2028ની વિધાનસભા ચૂંટણી પેહલાં પાર્ટીની જમીની સ્તર પર મજબૂતી માટે જરૂરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બાલાસિનોર, લુણાવાડામાં ગેરકાયદે રેતી ભરેલા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers illegally loaded with sand sei…

બાલાસિનોર, લુણાવાડામાં ગેરકાયદે રેતી ભરેલા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers illegally loaded with sand sei...

આગરામાં સ્કાય ડાઈવિંગ વખતે પેરાશૂટ ઓપન ન થતાં એરફોર્સના અધિકારીનું પટકાતા મોત | air force instructor…

આગરામાં સ્કાય ડાઈવિંગ વખતે પેરાશૂટ ઓપન ન થતાં એરફોર્સના અધિકારીનું પટકાતા મોત | air force instructor...

પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th…

પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’ | US : Trump Tar…

ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’ | US : Trump Tar…

12 months ago
લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team…

લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team…

7 months ago
જમીનના ઝઘડામાં ભાઈએ ધારિયાના ઘા ઝીંકી નાનાભાઈનું ઢીમ ઢાળી દીધું | In a land dispute the brother stab…

જમીનના ઝઘડામાં ભાઈએ ધારિયાના ઘા ઝીંકી નાનાભાઈનું ઢીમ ઢાળી દીધું | In a land dispute the brother stab…

1 year ago
નડિયાદ સંતરામ મંદિરે સાકરવર્ષામાં ભક્તો ઉમટયાં | Devotees throng Nadiad Santram Temple

નડિયાદ સંતરામ મંદિરે સાકરવર્ષામાં ભક્તો ઉમટયાં | Devotees throng Nadiad Santram Temple

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News