gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ખેડૂતો માટે એક પછી એક તકલીફોનો સામનો કરવાનો વખત આવી રહ્યો છે.હવે પાકના વળતર માટે જટિલ પ્રક્રિયામાં કલાકો સુધી અટવાયેલા રહેવું પડતું હોવાથી સરકાર તેમની સમસ્યાઓનો ઉકેલ લાવે તેવી માગ કરવામાં આવી રહી છે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને માર પડતાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા વડોદરા જિલ્લાના ૧.૨૪ લાખ જેટલા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે,  ૩૩ ટકાથી ઓછું નુકસાન થયું હોય તેવા ખેડૂતો પણ વળતર માટે માગણી કરી રહ્યા છે.

પાકના વળતર માટેનો સર્વે પુરો થયા બાદ હવે ખેડૂતોને નુકસાની માટેના ઓનલાઇન ફોર્મ ભરવા માટે કહેવાયું છે.જેમાં ૭/૧૨ અને ૮-અ જેવા પુરાવા મુકવા ફરજિયાત છે.આ નકલો લેવા માટે વડોદરા જિલ્લાના સાવલી,કરજણ સહિતના તાલુકાઓમાં ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે અને નવા પાકની તૈયારીના સમયે જ તેમને કલાકો સુધી અટવાયેલા રહેવું પડે છે.

નકલો મેળવવામાં તેમજ ગ્રામ પંચાયતોમાં જઇ ઓનલાઇન ફોર્મ ભરવામાં પણ સર્વરનો ઇસ્યુ નડી રહ્યો છે.એક ફોર્મ ભરવામાં આશરે ૧૦ મિનિટ જેટલો સમય જતો હોય છે.પરંતુ ફોર્મ ભરાય તે જ વખતે સર્વર ડાઉન થાય તો ફરી પ્રક્રિયા કરવી પડે  છે.જેથી ખેડૂતો દ્વારા આ પ્રક્રિયા સરળ બને અને સર્વરનો ઇસ્યુનો કોઇ રસ્તો કાઢવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે.

પાકના ખર્ચ જેટલું વળતર મળી રહે તે જરૃરી

સાવલી કમલપુરાના ખેડૂત પ્રદીપ ભાઇનું કહેવું છે કે,સરકારે રાહત આપી છે તે આવકાર્ય  છે.પણ આ રાહત ખર્ચના પ્રમાણમાં  ઓછી હોય છે.સોયાબીન જેવા પાકમાં ખેડૂતોને ખર્ચની અડધી રકમ પણ ના મળે તેવી સ્થિતિ છે.જેથી સરકારે ખેડૂતોને પાક માટે કરેલો ખર્ચ મળી રહે તેવી રીતે રાહત ચૂકવવી જોઇએ.

પાક નિષ્ફળ જવાથી વ્યાજના ચક્કરમાં ફસાતા ખેડૂતો

ખેડૂતોની માઠીઃપાકના ફટકા  બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન 2 - imageપ્રાપ્ત વિગતો મુજબ,ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખેડૂતો ખેતી માટે વ્યાજે નાણાં લેતા હોય છે.પાક સારો થાય તો વ્યાજ સહિત રકમ ચૂકવી દેતા હોય છે.પરંતુ પાક નિષ્ફળ જાય તો વ્યાજના બોજ તળે દબાતા હોય છે.વળી નવો પાક લેવા માટે રકમની જરૃર પડતી હોય છે જેથી તેઓ વ્યાજના વિષચક્રમાં સતત ફસાતા જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની ૧૧ જામીન અરજી રદ | 11 bail applications of Rajen…

વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની ૧૧ જામીન અરજી રદ | 11 bail applications of Rajen...

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case ...

આજવા રોડ પર યુવતીને હેરાન કરતા યુવકનો હુમલો | attack on youth

આજવા રોડ પર યુવતીને હેરાન કરતા યુવકનો હુમલો | attack on youth

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | pm modi italy…

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | pm modi italy…

10 months ago
વડોદરા: શહેરમાં મતદાર યાદીમાંથી કમી થયેલાના નામ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત | Vadodara: Congress subm…

વડોદરા: શહેરમાં મતદાર યાદીમાંથી કમી થયેલાના નામ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત | Vadodara: Congress subm…

5 months ago
ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha…

ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha…

8 months ago
ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’, યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ | Navy Warships Land…

ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’, યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ | Navy Warships Land…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News