gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરાં પ્રહાર | waqf bill bul…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરાં પ્રહાર | waqf bill bul…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sonia Gandhi on Waqf Bill: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિલ અને તેને પાસ કરાવવામાં સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી ઉતાવળની આકરી ટીકા કરી હતી. 

વક્ફ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું છે: સોનિયા ગાંધી 

કોંગ્રેસ સંસદીય દળ (CPP)ની જનરલ બોડીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, ‘ગઈકાલે વક્ફ સુધારા બિલ, 2024 લોકસભામાં પસાર થઈ ગયું હતું અને આજે તે રાજ્યસભામાં રજૂ થવાનું છે. આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારી પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે. આ આપણા સમાજને કાયમી ધોરણે ધ્રુવીકરણ રાખવાની ભાજપની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે.’

આજે રાજ્યસભામાં રજૂ થશે વક્ફ બિલ

કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા રજુ કરાયું હતુ અને ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું અને આજે ગુરૂવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારને રાજ્યસભામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. NDAમાં સામેલ JDU, TDP, શિવસેના (એકનાથ શિંદે) અને NCPને સમર્થન મળશે.

આ પણ વાંચો: તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ

સંસદમાં શું છે બંને ગઠબંધનનું ગણિત? 

બુધવારે લોકસભામાં બિલ રજૂ થયા બાદ, ગુરુવારે રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, NDA ને લોકસભામાં 296 સાંસદોનું સમર્થન છે. આ ઉપરાંત, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષ પાસે 234 સાંસદો છે અને અન્ય પાસે 12 છે. વિપક્ષને આશા છે કે જો તેઓ લોકસભામાં બિલને રોકવામાં અસમર્થ રહે તો પણ રાજ્યસભામાં જોરદાર લડાઈ થશે. 

સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરાં પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …
INDIA

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …

May 8, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …
INDIA

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

May 8, 2026
બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…
INDIA

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

May 8, 2026
Next Post
માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો...

તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | …

તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | ...

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા | waqf amendment bill i…

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા | waqf amendment bill i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

6 months ago
ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત | g…

ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત | g…

5 months ago
VIDEO: અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, લોકોએ કૂદકા મારીને જીવ બચાવ્યા | Major Fir…

VIDEO: અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, લોકોએ કૂદકા મારીને જીવ બચાવ્યા | Major Fir…

1 year ago
કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકવાની તૈયારી? કદાવર નેતાના દીકરાના પત્રથી મળ્યા સંકેત | …

કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકવાની તૈયારી? કદાવર નેતાના દીકરાના પત્રથી મળ્યા સંકેત | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News