gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરાના વિંઝોલ પાસે શેઢી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાતા ફીણ પ્રસર્યું | Foam spreads as chemical la…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
ઠાસરાના વિંઝોલ પાસે શેઢી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાતા ફીણ પ્રસર્યું | Foam spreads as chemical la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેમિકલ ભરેલા વાહનો પણ ઝેરી પદાર્થ નાખી જતા હોવાનો આરોપ

– આણંદ જિલ્લાના ઉમરેઠ તંત્રએ 1.50 કિ.મી. પાઈપલાઈન મારફતે ગંદુ પાણી ઠાલવ્યાનો ગ્રામજનોનો આક્ષેપ : ખેતી, પશુધનને ખતરો અને પર્યાવરણને નુકસાન

નડિયાદ : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વિંઝોલ ગામ પાસે શેઢી નદીમાં ફરી એકવાર જીવલેણ કેમિકલ યુક્ત પાણી ઠલવવામાં આવતા ગંભીર પ્રદૂષણની સમસ્યા સર્જાઈ છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તંત્ર તરફથી કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાના આક્ષેપ ઉઠયા છે. વિંઝોલ ગામના ખેડૂતો, પશુપાલકો અને પર્યાવરણ સામે ખતરો ઊભો થયો છે. પ્રદૂષિત પાણીના કારણે નદીના પાણીમાં ફીણના ગોટેગોટા વળ્યા છે. ફીણની માત્રા એટલી વધી ગઈ છે કે તે હવામાં ફેલાતા સ્થાનિકોના આરોગ્ય માટે પણ ખતરો ઊભો થયો છે.

ડાકોર નજીક આવેલા વિંઝોલ ગામના લોકોએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે, આણંદ જિલ્લાના ઉમરેઠ તંત્ર દ્વારા ૧.૫૦ કિ.મી. લાંબી પાઇપલાઇન મારફતે ગંદા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પ્રદૂષિત પાણી વરસાદી કાંસ દ્વારા સીધું શેઢી નદીમાં નાખવામાં આવતું હોવાના કારણે નદીનું પાણી ઝેરી બની ગયું છે. રાત્રીના સમયે ઉમરેઠ તરફથી આવેલા કેમિકલ ભરેલા વાહનો પણ અહીં આવીને ગુપ્ત રીતે નદીમાં ઝેરી પદાર્થો ઠાલવીને ભાગી જાય છે. શેઢી નદીના પાણીનો ઉપયોગ વિંઝોલ ગામમાં ખેતી માટે કરવામાં આવે છે, પરંતુ કેમિકલ યુક્ત પાણીના કારણે ખેતીની જમીન બિનઉપયોગી બની જવાની નોબત આવી છે. નદીમાં કેમિકલ યુક્ત પાણીથી વિસ્તારના પશુધન બીમાર પડી રહ્યું છે. કેટલાક પશુઓના મોત પણ થયાના કિસ્સા અગાઉ સામે આવ્યા છે. આ સમસ્યા ઘણા સમયથી છે, ગ્રામજનોની વારંવાર રજૂઆતો છતાં જીપીસીબી કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી. પ્રદૂષિત પાણી પર્યાવરણને જ નહીં, પરંતુ જળ ોત અને પશુ-પંખી, માનવજાતને પણ ખતરો ઊભો કરી રહ્યું છે. ખેડા જિલ્લાની નદીઓમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠલવાતું હોવાની સમસ્યામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બેધ્યાન હોય અને કેમિકલ માફિયા બેફામ બન્યા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સિંચાઈ કચેરીમાં ચોરી કરનાર બે શખ્સને બે વર્ષની સખત કેદ | Two men who stole from irrigation office se…

સિંચાઈ કચેરીમાં ચોરી કરનાર બે શખ્સને બે વર્ષની સખત કેદ | Two men who stole from irrigation office se...

આણંદના ચિખોદરામાં ભાડે રિક્ષા બંધ કરતા દંપતી સહિત ત્રણને ચપ્પુના ઘા ઝીંક્યા | couple were attacked w…

આણંદના ચિખોદરામાં ભાડે રિક્ષા બંધ કરતા દંપતી સહિત ત્રણને ચપ્પુના ઘા ઝીંક્યા | couple were attacked w...

અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો | He used to gamble openly in Ambika Comp…

અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો | He used to gamble openly in Ambika Comp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-મુંબઈ ઉપરાંત આ 4 મોટા શહેરોમાં પણ દોડશે બુલેટ ટ્રેન, સરકારનો સરવેનો આદેશ | bullet train proj…

અમદાવાદ-મુંબઈ ઉપરાંત આ 4 મોટા શહેરોમાં પણ દોડશે બુલેટ ટ્રેન, સરકારનો સરવેનો આદેશ | bullet train proj…

12 months ago
નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

7 months ago
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

5 months ago
જામનગરના સચાણા ગામમાં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા : બંને પક્ષે સામ સામે હુમલામાં 7 વ્યક્…

જામનગરના સચાણા ગામમાં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા : બંને પક્ષે સામ સામે હુમલામાં 7 વ્યક્…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News