gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાણા સૈયદ વિસ્તાર નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાની એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતાં તેમાં સવાર એક બાળક સહિત ચારના મોત નિપજ્યાં હતા. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ

મળતી માહિતી અનુસાર, મોડાસાની ‘રિચ હોસ્પિટલ’ની એમ્બ્યુલન્સમાં એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, બાળક અને અન્ય એક વ્યક્તિનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યાં છે. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ એમ્બ્યુલન્સમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
સુરેન્દ્રનગરમાં પાક સહાયના પોર્ટલ બાદ ૭/૧૨નું સર્વર ઠપ્પ- કચેરી બહાર ખેડૂતોની લાઇનો લાગી | 7/12 serv…

સુરેન્દ્રનગરમાં પાક સહાયના પોર્ટલ બાદ ૭/૧૨નું સર્વર ઠપ્પ- કચેરી બહાર ખેડૂતોની લાઇનો લાગી | 7/12 serv...

સુરેન્દ્રનગરમાં બીએલઓ કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ | Teachers protest against pressure i…

સુરેન્દ્રનગરમાં બીએલઓ કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ | Teachers protest against pressure i...

प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગંજા વાયરસ’ બાદ હવે અચાનક મૂળમાંથી ખરવા લાગ્યા લોકોના નખ, રહસ્યમયી બીમારીથી હડકંપ | people nails ha…

12 months ago
ધોળકા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. 87.19 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર | Budget of Rs 87 19 crore …

2 months ago
રાજકોટમાં રસ્તા હજુ ભંગાર, મનપાની કચેરી પાસે જ ગાબડાં | Roads in Rajkot are still in ruins gaps near…

8 months ago
ગીર સોમનાથ જિલ્લામાં 45 દિવસમાં 200 કરોડથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ | Mineral theft worth more than Rs 20…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News