gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના વિજળીયા અને સોનગઢના 3 પેટ્રોલ પંપ માલિક સામે કાર્યવાહી | Action taken against Thana electricia…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
થાનના વિજળીયા અને સોનગઢના 3 પેટ્રોલ પંપ માલિક સામે કાર્યવાહી | Action taken against Thana electricia…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ગેરકાયદે ખનનમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપમાં પાર્ક કરતા

ચોટીલા ડેપ્યુટી કલેકટરે પંપ માલિકોને એનઓસી રદ કરવાની, જમીન શરતભંગ બદલ પગલાં ભર્યા

સુરેન્દ્રનગર, થાન –  થાનના વિજળીયા અને સોનગઢ ગામમાં ગેરકાયદે ખનનમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપમાં પાર્ક કરતા ત્રણ પેટ્રોલ પંપ માલિક સામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે એનઓસી રદ કરવાની, જમીન શરતભંગ બદલ પગલાં ભરી  કાર્યવાહી હાથ ધરી છે. 

ચોટીલા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા, મુળી, થાન તાલુકામાં આવેલ તમામ પેટ્રોલ પંપ ધારકોને પરિપત્ર કરી અગાઉ સૂચના પેટ્રોલ પંપમાં ગેરકાયદેસર ખનનના કામે વપરાતા વાહનો પાર્ક નહીં કરવા સુચનાઓ આપી હતી. તેમ છતાંય પરિપત્રનું ઉલ્લંઘન કરતા ચોટીલા ડેપ્યુટી કલેકટર અને ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.

થાનના વીજળીયા ગામે પેટ્રોલિંગ દરમિયાન શક્તિ પેટ્રોલ પં૫, સોનગઢ ગામમાં રાજલક્ષ્મી પેટ્રોલ પં૫ તથા ગેબીનાથ પેટ્રોલ પં૫માં ગેરકાયદે પાર્ક કરેલ જેસીબી, ડમ્પર, લોડર તથા ટ્રેકટર સાથેના અનેક વાહનો ધ્યાને આવ્યું હતું. 

પેટ્રોલ પંપના માલિકો આ વાહનો ગેરકાયદે ખનનની કામગીરીમાં વ૫રાતા હોવાનું જાણવા છતાં બાબુભાઈ દાનાભાઈ ઝાલા (રહે. વીજળીયા), દિલી૫ભાઇ ભુ૫તભાઇ જળુ (રહે. સોનગઢ) અને સામતભાઇ મેરૃભાઇ રબારી (રહે. સોનગઢ)એ ૫રિ૫ત્રનું ઉલ્લંઘન કરી પેટ્રોલપં૫ ૫ર વાહનો રાખતા તમામ પેટ્રોલ પં૫ના માલીકોને નોટિસ આપવાની, એનઓસી રદ કરવાની અને જમીન શરતભંગ અંગેની નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll…

વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll...

સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો | Digital gold purchases drop …

સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો | Digital gold purchases drop ...

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો | surat puna you…

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો | surat puna you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં દોઢ લાખ લોકો સાથે સાયબર ઠગાઈ, તેમાં 45% સિનિયર સિટીઝન છેતરાયાનો ખુલાસો | Cyber Fraud Alert…

ગુજરાતમાં દોઢ લાખ લોકો સાથે સાયબર ઠગાઈ, તેમાં 45% સિનિયર સિટીઝન છેતરાયાનો ખુલાસો | Cyber Fraud Alert…

5 months ago
ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged…

ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged…

5 months ago
માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

8 months ago
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in…

ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News