gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Andhra Pradesh News: આંધ્ર પ્રદેશમાં નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લાના મારેદુમિલ્લીમાં કરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા અને તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા સહિત છ નક્સલીઓ ઠાર થયા છે.

હિડમા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ

43 વર્ષીય માડવી હિડમા લાંબા સમયથી સુરક્ષા દળોના નિશાન પર હતો અને તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. હિડમા પર ઓછામાં ઓછા 26 મોટા અને ઘાતક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાનો ગંભીર આરોપ હતો. છત્તીસગઢના સુકમાના પૂર્વવર્તી વિસ્તારમાં 1981માં જન્મેલા હિડમાએ CPI (નક્સલવાદ)ની સેન્ટ્રલ કમિટીના સૌથી નાના સભ્ય તરીકે અને PLGA બટાલિયન નંબર 1ના કમાન્ડર તરીકે નક્સલી ગતિવિધિઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: બિહારમાં મુખ્યમંત્રી નહીં આ પદ માટે ભાજપ અને JDU વચ્ચે ખેંચતાણ, હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય!

પત્ની રાજાક્કા પણ એન્કાઉન્ટરમાં ઠાર

અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં હિડમાની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા પણ ઠાર થઈ છે. હિડમાનું મૃત્યુ એ નક્સલ વિરોધી ઓપરેશનમાં એક મોટી જીત માનવામાં આવે છે. તેના ઠાર થવાથી આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB) અને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલી સંગઠનના નેટવર્કને મોટો ફટકો પડશે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.

ડીજીપીએ ઓપરેશન વિશે શું કહ્યું?

ઓપરેશન અંગે આંધ્ર પ્રદેશના ડીજીપી હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેદુમિલ્લીમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે થયું હતું. એન્કાઉન્ટરમાં એક ટોચના નક્સલી સહિત છ નક્સલીઓ માર્યા ગયા હતા. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
INDIA

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

May 12, 2026
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…
INDIA

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
Next Post
બિહારમાં મુખ્યમંત્રી નહીં આ પદ માટે ભાજપ અને JDU વચ્ચે ખેંચતાણ, હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય! | …

બિહારમાં મુખ્યમંત્રી નહીં આ પદ માટે ભાજપ અને JDU વચ્ચે ખેંચતાણ, હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય! | ...

હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e…

હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e...

‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…

'દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા', RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

5 months ago
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

3 months ago
નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

7 months ago
પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News