gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran Visa: ભારતીયોને રોજગારના ખોટા વચનો આપીને કે પછી અન્ય દેશોમાં આગળની મુસાફરીની ખાતરી આપીને છેતરવાના બનાવો વધતાં, ઈરાને સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટેની વીઝા-મુક્ત યાત્રાની સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. પરિણામે, 22 નવેમ્બરથી ઈરાન જતાં તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વીઝા મેળવવો ફરજિયાત રહેશે.

વિદેશ મંત્રાલયનું નિવેદન

વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય નાગરિકોને નોકરીના વાયદા કે ત્રીજા દેશની મુસાફરીની ખાતરી આપીને ઈરાન લઈ જવાના અનેક બનાવો સરકારના ધ્યાનમાં આવ્યા છે. ઈરાન પહોંચ્યા બાદ આમાંથી કેટલાક લોકોનું ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. 

આ ગુનાહિત તત્વોને સુવિધાનો દુરુપયોગ કરતા અટકાવવા માટે જ ઈરાન દ્વારા વીઝા-મુક્ત સુવિધા સ્થગિત કરવામાં આવી છે. મંત્રાલયે ઈરાન જવાની ઈચ્છા ધરાવતા તમામ ભારતીય નાગરિકોને સાવધ રહેવા અને ઈરાન થઈને ત્રીજા દેશોમાં વીઝા-મુક્ત યાત્રા કે આગળની મુસાફરીની ઓફર કરતા એજન્ટોથી દૂર રહેવાની સલાહ આપી છે.

વીઝા-મુક્ત યાત્રાનો દુરુપયોગ

તાજેતરમાં, કેટલાક એજન્ટો દ્વારા ભારતીયોને નકલી નોકરીઓ કે અન્ય દેશોમાં મોકલવાના બહાને છેતરીને ઈરાન લઈ જવામાં આવ્યા હતા, કારણ કે તેઓ કહેતા હતા કે ઈરાન જવા માટે વીઝાની જરૂર નથી અને યાત્રા સરળ છે. જોકે, વિદેશ મંત્રાલયની એડવાઇઝરી મુજબ, ઈરાન પહોંચ્યા પછી ઘણા લોકો સાથે ગંભીર છેતરપિંડી થઈ. મંત્રાલયે ખુલાસો કર્યો કે કેટલાક ભારતીયોનું ત્યાં અપહરણ કરવામાં આવ્યું અને પરિવારો પાસેથી ખંડણી માંગવામાં આવી. આવા ગુનાઓ પર અંકુશ લાવવા માટે ઈરાન સરકારે વીઝા-મુક્ત સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: શેખ હસીનાને ફાંસી સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી! આખી રાત સળગતો રહ્યો દેશ, ઠેર ઠેર આગચંપી

વિદેશ મંત્રાલયની સખત ચેતવણી

વિદેશ મંત્રાલયે ભારતીય લોકોને સખત ચેતવણી આપી છે કે કોઈપણ એજન્ટની વાતોમાં ન આવવું, વીઝા-ફ્રી યાત્રા કે ઈરાન થઈને અન્ય દેશમાં મોકલવાના દાવાઓ પર વિશ્વાસ ન કરવો, અને નોકરીની ઓફરની સંપૂર્ણ તપાસ કરવી. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે તમામ ભારતીયોએ સતર્ક રહેવું, કારણ કે ખોટા વચનો આપીને અનેક લોકોને છેતરીને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છે. આ રીતે, ઈરાન દ્વારા લેવામાં આવેલું આ પગલું ભારતીય નાગરિકોને છેતરપિંડી અને અપરાધથી બચાવવા માટેનું છે.

હવે શું બદલાયું છે?

ઈરાનના આ નિર્ણય બાદ 22 નવેમ્બરથી ભારતીયોને ઈરાન જવા માટે વીઝા લેવો ફરજિયાત બનશે. તેથી, ઈરાન થઈને કોઈ ત્રીજા દેશમાં જનારા લોકોએ પણ વીઝા લેવો પડશે. વીઝા વિના યાત્રાની સુવિધા હવે બંધ થઈ ગઈ છે.

વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી જાહેર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ…

વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ...

નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ…

નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ...

સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્…

સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇડ્રો ક્રેનની ટક્કર વાગતા ટુ વ્હિલર પર જતા વૃદ્ધનું મોત | Elderly man dies while riding two wheele…

હાઇડ્રો ક્રેનની ટક્કર વાગતા ટુ વ્હિલર પર જતા વૃદ્ધનું મોત | Elderly man dies while riding two wheele…

7 months ago
અમદાવાદમાં રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ | Police arrest four people…

અમદાવાદમાં રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ | Police arrest four people…

7 months ago
કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj …

કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj …

11 months ago
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News