gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ | /bitc…

G METRO NEWS by G METRO NEWS
July 11, 2025
in Business
0 0
0
બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ | /bitc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bitcoin Prices: વિશ્વની ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઇને આજે નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. જે આજે એક કરોડ રૂપિયાનું લેવલ ક્રોસ થતાં વિશ્વનું સૌથી મોંઘું ક્રિપ્ટો રોકાણ બન્યું છે. બિટકોઇન આજે 118856.47 ડૉલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધતાં બિટકોઇન સહિત અમુક ટોચની ક્રિપ્ટો કરન્સી રૅકોર્ડ સ્તરે પહોંચી છે.

સંસ્થાકીય રોકાણકારો દ્વારા વધતી માગ અને અમેરિકામાં બિટકોઇન ETFમાં રૅકોર્ડ રોકાણના કારણે બિટકોઇને આજે રૂ. 1.02 કરોડનું લેવલ વટાવ્યું છે. 

બિટકોઇનમાં આકર્ષક તેજી

વૈશ્વિક અનિશ્ચતતાઓ વચ્ચે કિંમતી ધાતુ અને ક્રિપ્ટોમાં રોકાણ સતત વધી રહ્યું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. સોના અને ચાંદીનો ભાવ પણ રૂ. 1 લાખની સપાટીએ ક્વોટ થઈ રહ્યો છે. જ્યારે મોટાભાગના તમામ રોકાણ માધ્યમોમાં બિટકોઇનની કિંમત સૌથી વધુ રૂ. 1 કરોડે પહોંચી છે. ક્રિપ્ટો કરન્સીમાં કોન્સોલિડેશન બાદ બુલિશ સેન્ટિમેન્ટ અને સંસ્થાકીય રોકાણકારોની માગને કારણે બિટકોઇનમાં ફરી તેજી આવી છે. ટ્રમ્પ સરકારની ક્રિપ્ટો સમર્થક નીતિઓના કારણે ક્રિપ્ટો કરન્સીમાં સેન્ટિમેન્ટ સુધર્યા છે. તેમણે બિટકોઇન રિઝર્વ તેમજ ઈટીએફ અપ્રુવલ નિયમોમાં રાહત આપી છે.

નબળો ડૉલર, વધતી ટ્રેઝરી માગ, અને સોવરિન ક્રેડિટમાં ઘટાડો સહિતના પરિબળોના કારણે પણ બિટકોઇન એક સુરક્ષિત વૈકલ્પિક રોકાણ તરીકે ઉભરી આવ્યું છે. કોઇનબેઝ પણ S&P 500માં સામેલ થતાં ક્રિપ્ટોને એસેટ ક્લાસ તરીકે માન્યતા મળી રહી હોવાના દરવાજા ખુલ્યા છે. 

ક્રિપ્ટો માર્કેટ કેપ 243 અબજ ડૉલર વધી

ટોચની બીજા નંબરની ક્રિપ્ટો કરન્સી ઈથેરિયમમાં બિટકોઇન જેવી તેજી જોવા મળી નથી. હજી તે 3000 ડૉલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની રૅકોર્ડ ટોચ 4891.70 ડૉલરથી 38.47 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, છેલ્લા એક સપ્તાહમાં તેમાં 17.94 ટકા ઉછાળો જોવા મળ્યો છે. આજે XRP 8.28 ટકા, BNB 2.88%, સોલાના 4.48 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહી છે. એકંદરે ક્રિપ્ટો માર્કેટમાં વોલ્યુમ વધતાં માર્કેટ કેપ 243.97 અબજ ડૉલર વધી 3.68 લાખ કરોડ ડૉલર થઈ છે.

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ | Gold & Silver Prices…
Business

May 2, 2026
એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો | Investor wealth increases by a re…

સરકારની તિજોરી છલકાઈ : જીએસટી આવક રૂ. 2.43 લાખ કરોડની નવી ટોચે | Government’s coffers overflow: GST …

Next Post
બિહારમાં દુઃખદ ઘટના, ગંડક નદીમાં ડૂબ્યા પાંચ બાળકો, બે સગા ભાઈઓના મોત

ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ

‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન

'માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી', ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

4 months ago
દિગ્ગજ કંપનીના CEOની ગઈ નોકરી, પોતાની જૂનિયર સાથે અફેર કરવું ભારે પડ્યું | nestle sacks ceo laurent …

8 months ago
ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

7 months ago
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News