gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કાલાઘોડા નજીક ખુલ્લામાં પાર્ક કરેલી બે કાર આગમાં લપેટાઈ, ટેમ્પાને બચાવી લીધો | Two cars par…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના કાલાઘોડા નજીક ખુલ્લામાં પાર્ક કરેલી બે કાર આગમાં લપેટાઈ, ટેમ્પાને બચાવી લીધો | Two cars par…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Car Fire : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે પાર્ક કરેલી જુદી જુદી બે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

કાલાઘોડા નજીક જૂની રાજેશ્રી ટોકીઝ પાસે ખુલ્લામાં બે કાર પાસે પાસે પાર્ક કરેલી હતી તે દરમિયાન એક કારમાં આગ લાગ્યા બાદ બીજી કાર પણ તેમાં લપેટાઈ હતી. બનાવને પગલે એકત્રિત થયેલા લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. 

બંને કારની પાસે એક ટેમ્પો પણ પાર્ક કરેલો હતો. પરંતુ આગ ત્યાં સુધી પહોંચે તે પહેલા ફાયર બ્રિગેડ આવી જતા ટેમ્પાને બચાવી લીધો હતો. ત્યારબાદ બંને કારની આગ કાબુમાં લેવામાં આવી હતી. 

ફાયર બ્રિગેડના સુત્રોએ કહ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ નજરે જોનારા લોકો ના કહેવા પરથી કચરામાં આગ લાગ્યા બાદ નજીકમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાનું મનાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
એક્સિડેન્ટ ઝોન, ડાયવર્ઝન, સ્પીડ લિમિટ બધું જ આંગળીના ટેરવે! સ્વદેશી એપ સાથે ગુજરાત પોલીસના MoU | Guj…

એક્સિડેન્ટ ઝોન, ડાયવર્ઝન, સ્પીડ લિમિટ બધું જ આંગળીના ટેરવે! સ્વદેશી એપ સાથે ગુજરાત પોલીસના MoU | Guj...

જામનગરની હોટલમાં ચા પાણી પીવા ગયેલા યુવકને અન્યના ઝઘડામાં માર પડ્યો : માથું ફૂટી ગયું | young man wh…

જામનગરની હોટલમાં ચા પાણી પીવા ગયેલા યુવકને અન્યના ઝઘડામાં માર પડ્યો : માથું ફૂટી ગયું | young man wh...

માત્ર 55 દિવસ બહાર રહ્યા બાદ આઝમ ખાન ફરી જેલભેગા! પાનકાર્ડ મામલે પિતા-પુત્રને 7-7 વર્ષની સજા | azam …

માત્ર 55 દિવસ બહાર રહ્યા બાદ આઝમ ખાન ફરી જેલભેગા! પાનકાર્ડ મામલે પિતા-પુત્રને 7-7 વર્ષની સજા | azam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોન નહીં થતા કમિશનના પૈસા પરત લેવા ગયેલી મહિલા પર આરોપી અને તેના પરિવારજનોનો હુમલો | Accused and his…

9 months ago
બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત | bharat…

4 months ago
કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

5 months ago
પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન મિસાઈલ પરીક્ષણની તૈયારીમાં, ભારતની ચાંપતી નજર | pakistan missile te…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News