gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..

G METRO NEWS by G METRO NEWS
October 23, 2026
in GUJARAT
0 0
0
સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..
0
VIEWS
Share on FacebookShare on Twitter

શું સરકારે સ્વીકારી લીધું કે હવે અમારી શાળા કે શિક્ષણ બતાવવા જેવું નથી..?

છેડતી ની ઘટનાઓ વધી છે CCTV કેમેરા લગાવવા ના બદલે મીડિયા પર પ્રતિબંધ..??

શું શિક્ષણ વિભાગ પણ ગૃહ ના હવાલે કરી સરમુખત્યારશાહી સ્થાપિત કરશો..??

દેશમાં કે રાજ્યમાં વગર વિચાર્યા નિર્ણયો લેતા મૂર્ખાઓનો પાર નથી, જ્યારે આવો નિર્ણય લીધો ત્યારે શું શિક્ષણ મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી..? કે એમના દરખાસ્ત થી આ સરમુખત્યારશાહી નો ઉદય થયો છે..? પત્રકારો નુ કામ તંત્ર સામે ગેર રીતિ કે કોઈ અસુવિધાઓ કે કથળતી શિક્ષણ વ્યવસ્થા માટે કોની બેદરકારી તેના અહેવાલો પ્રસિદ્ધ કરી સરકાર કે ઉચ્ચ અધિકારીઓ ને જગાડવાનું કામ છે,પરંતુ જ્યારે સરકારી શાળા માં મીડિયા નો પ્રવેશ નહીં,આચાર્ય ની મંજૂરી લેવી, પરંતુ આચાર્ય પ્રમાણિક હોય તો કોઈ ક્ષતિઓ ન હોય,પણ ક્ષતિઓ હોય તો આચાર્ય પ્રમાણિક ન હોય ત્યારે,પત્રકાર ની ફરજ ચાલુ થાય છે,શું ભ્રષ્ટ,આળસુ,બેદરકાર, નિષ્કાળજી વાળા સ્ટાફ ને સલામતી પૂરી પાડવા કે એમના કરતૂતો બહાર ન આવવા દેવા સરકારે આવો આદેશ કર્યો છે..?

શું શિક્ષણ મંત્રીઓ નિષ્ફળ રહ્યા છે,કે ગૃહ મંત્રીના હવાલે શિક્ષણની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ છે,જે ગૃહ મંત્રી ગુન્હાખોરી ઉપર નિયંત્રણ લાવી ન શક્યા હોય,તે શિક્ષણ માં પત્રકારો ના પ્રવેશનો પ્રતિબંધ ફરમાવી શિક્ષણ ને પણ ગુન્હાખોરી નું ધામ બનાવવા માંગે છે..? શું પ્રેસ મીડિયા સાથે ગૃહ મંત્રી ને દુશ્મનાવટ છે..? કે સત્ય બહાર આવે તે સહન થતું નથી..?

આઝાદ ભારતમાં ગુલામીનો પ્રારંભ શિક્ષણ સંકુલો થી થઈ રહ્યો હોવાના અણસાર મળી રહ્યા છે,જેને બુદ્ધિનો છાંટો પણ હોય એ આવા ફરમાન જારી ન કરે,પણ બુદ્ધિનું દેવાળું કાઢવા બેઠેલા શાસકો ને કોણ સમજાવે..? તમે તો દેખરેખ નથી રાખતા એટલે શિક્ષણ ખાડે ગયું છે,છેડતી ની ઘટનાઓ, માર માર્યાની ઘટનાઓ સામે આવે છે,શું આ સત્ય પ્રજા સમક્ષ રજૂ ન કરવાનો આ તઘલખી નિર્ણય છે..? ભાઈ સાહેબ હવે પાછા વળો તો સારું છે,આ ક્રાંતિ કરનારા જૈન જી થી ફાટીને ધુમાડે ગઈ છે..? એટલે બાળપણ થી ગુલામી નો અહેસાસ કરાવવાનો પ્રારંભ કર્યો છે..? શિક્ષણ મંત્રીઓ ભણેલા છે,છતાં અભણ હોય એવા નિર્ણયો કેમ કરી રહ્યા છે,એવા ફરમાન કે ફતવા કેમ સ્વીકારી રહ્યા છે.તમને શોખ હોય તો ગુલામી કરો,પણ પ્રજાને તો આઝાદી નો શ્વાસ લેવા દ્યો..!! ગુજરાતમાં સરમુખત્યારશાહી ના ગુલામ પત્રકારો નહીં બને, સરકાર જલ્દી સ્પષ્ટતા કરે આ પ્રતિબંધ પ્રેસ મીડિયા માટે છે,કે કોઈ ખાસ હેતુ માટે છે..? જો ખુલાસો નહીં થાય તો પત્રકાર એકતા પરિષદ 34 જિલ્લા માં સવિનય કાનૂન ભંગ કરશે,અને મોટી સંખ્યામાં શાળા પ્રવેશ કરશે આખા ગુજરાતમાં એક દિવસે,એક સમયે કાર્યક્રમ આપવામાં આવશે.!!

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્…
GUJARAT

મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્…

October 23, 2026
જૈન સેવા સમાજ દવાખાનાનું નવું બિલ્ડીંગ લોક સેવા માટે અત્યંત ઝડપથી તૈયાર કરવામાં આવ્યું
GUJARAT

જૈન સેવા સમાજ દવાખાનાનું નવું બિલ્ડીંગ લોક સેવા માટે અત્યંત ઝડપથી તૈયાર કરવામાં આવ્યું

October 23, 2026
Sidharth Malhotra Turns to Natural Remedies for Leg Injury, Shares a Glimpse of His Ice Therapy Reco…
GUJARAT

Sidharth Malhotra Turns to Natural Remedies for Leg Injury, Shares a Glimpse of His Ice Therapy Reco…

October 23, 2026
Next Post
મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્…

મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

4 months ago
રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી | Country First Po…

રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી | Country First Po…

2 years ago
અમદાવાદથી સોમનાથ જતી બસને રાજકોટ નજીક નડ્યો અકસ્માત, સર્જાયો લાંબો ટ્રાફિકજામ | Ahmedabad to Somnath…

અમદાવાદથી સોમનાથ જતી બસને રાજકોટ નજીક નડ્યો અકસ્માત, સર્જાયો લાંબો ટ્રાફિકજામ | Ahmedabad to Somnath…

1 year ago
વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News