gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસાર-મરોલી રોડ પર બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, પિતા-પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત | Fath…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
નવસાર-મરોલી રોડ પર બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, પિતા-પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત | Fath…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Navasari Road Accident: નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત

મળતી માહિતી અનુસાર, કારચાલક હરીશ નવીન મિસ્ત્રી કાર લઈને મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો. જ્યારે બાઈક પર સવાર અમૃત મિસ્ત્રી (પિતા) અને હિરેન અમૃત મિસ્ત્રી (પુત્ર) નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. આ દમિયાન કારચાલક હરીશ મિસ્ત્રી પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હોવાથી તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ કાર સામેથી આવતી બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર બ્રિજની દીવાલ સાથે અથડાઈ હતી.

આ ભયાનક અકસ્માતમાં પિતા અમૃત મિસ્ત્રીનું બ્રિજ પર જ અવસાન થયું હતું. જ્યારે પુત્ર હિરેન મિસ્ત્રી ટક્કર બાદ બ્રિજ પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓને કારણે તેનું પણ મોત નિપજ્યું હતું. બંને મૃતક અને કારચાલક ત્રણેય મરોલીના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાર્યવાહી તેજ

કારચાલકની અટકાયત, પોલીસ તપાસ શરૂ

અકસ્માતમાં કારચાલક હરીશ નવીન મિસ્ત્રીને સામાન્ય ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ મરોલી પોલીસે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો | bodeli bike …

બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો | bodeli bike ...

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અં…

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અં...

વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડલ ગામની સીમમાંથી જુગાર રમતા 11 શકુની ઝડપાયા | 11 youths caught gambling in the outskirts of Mand…

માંડલ ગામની સીમમાંથી જુગાર રમતા 11 શકુની ઝડપાયા | 11 youths caught gambling in the outskirts of Mand…

1 year ago
પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત | Horri…

પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત | Horri…

11 months ago
ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક, ટોચેથી ભાવ રૂ.15,000 ગબડયા,સોનું 1000 તૂટયું | Silver’s record rally …

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક, ટોચેથી ભાવ રૂ.15,000 ગબડયા,સોનું 1000 તૂટયું | Silver’s record rally …

9 months ago
સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા |…

સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News