gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર.

અમદાવાદ: મન્થન મહેતાના દિગ્દર્શનમાં બનેલી ગુજરાતી ફિલ્મ ‘બૂમ પડી ગઈ’ શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ અવસરે ફિલ્મની ટીમ દ્વારા અમદાવાદ ખાતે ભવ્ય Wrap Up Celebrationનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના તમામ કલાકારો તેમજ સમગ્ર ટેક્નિકલ ટીમ હાજર રહી હતી.

રેપ-અપ સેલિબ્રેશનનું આયોજન અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત Urbane Bistro ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મ સાથે જોડાયેલા તમામ સભ્યોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી તેમજ Urbane Bistro ખાતે ઉપલબ્ધ વિવિધ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. ફિલ્મ ટીમે રેસ્ટોરાંના ભોજનના સ્વાદની વિશેષ પ્રશંસા કરી હતી.

ફિલ્મ ‘બૂમ પડી ગઈ’’નું દિગ્દર્શન મન્થન મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હેમીન ત્રિવેદી, ભાવિક ભોજક અને સંજય ગલસર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શૂટિંગ દરમિયાન કલાકારોની મહેનત અને ટીમવર્ક ફિલ્મની ગુણવત્તામાં સ્પષ્ટ દેખાશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ફિલ્મનું પ્રોડક્શન M Square Films & Entertainment અને Ravi Sachdev Filmsના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જ્યારે રેપ-અપ પાર્ટીનું આયોજન TAFF Group અને Ahmedabad Active Artist Alliance (A4) દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉજવણી દરમિયાન ફિલ્મના ક્રિએટિવ થીમને અનુરૂપ ખાસ રીતે તૈયાર કરાયેલો કેક કાપવામાં આવ્યો હતો, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર માહોલ ઉત્સાહ, આનંદ અને સફળતાની લાગણીથી ભરેલો જોવા મળ્યો હતો.

હવે શૂટિંગ પૂર્ણ થતાં જ ફિલ્મના ટ્રેલર અને રિલીઝ તારીખ અંગેની જાહેરાત માટે દર્શકો આતુર બની રહ્યા છે. ‘બૂમ પડી ગઈ’ ગુજરાતી સિનેમામાં હાસ્ય અને મનોરંજનનો નવો રંગ ઉમેરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
Next Post
સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New…

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New...

VIDEO: 8 કલાક પહેલા પુત્રીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની…; શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક …

VIDEO: 8 કલાક પહેલા પુત્રીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની...; શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક ...

છોટાઉદેપુર:”ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ!”, ચૈતર વસાવાએ કવાંટમાં ગજવ્ય…

છોટાઉદેપુર:"ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ!", ચૈતર વસાવાએ કવાંટમાં ગજવ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોલ, બસ ડેપો, સ્ટેશન અને બજારોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડનું…

વડોદરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોલ, બસ ડેપો, સ્ટેશન અને બજારોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડનું…

1 year ago
જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

1 year ago
ચોમાસામાં દુર્લભ લેસ્સર ફ્લોરીકન ભાવનગરના મહેમાન બન્યા : 25 થી વધુનો અંદાજ | Rare Lesser Floricans b…

ચોમાસામાં દુર્લભ લેસ્સર ફ્લોરીકન ભાવનગરના મહેમાન બન્યા : 25 થી વધુનો અંદાજ | Rare Lesser Floricans b…

1 year ago
દાણીલીમડા કાંડ: માનસિક અસ્થિર યુવતી સાથે હેવાનિયતથી લઈ પોલીસ એન્કાઉન્ટર સુધીનો થરથરાવી દેતો ઘટનાક્રમ…

દાણીલીમડા કાંડ: માનસિક અસ્થિર યુવતી સાથે હેવાનિયતથી લઈ પોલીસ એન્કાઉન્ટર સુધીનો થરથરાવી દેતો ઘટનાક્રમ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News