gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો | bodeli bike …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો | bodeli bike …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Crime News: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી ડભોઇ તરફ જતા માર્ગ પર આવેલ અલીપુરા ચાર રસ્તા પાસે આજે એક અત્યંત દુઃખદ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકના ગળામાં અચાનક પતંગનો દોરો ફસાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક ચાલક જગદીશભાઈ તરબદા પોતાના બાઈક પર સવાર થઈ અલીપુરા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર લટકતો પતંગનો ઘાતક દોરો અચાનક તેમના ગળામાં ફસાઈ ગયો હતો. બાઈકની સ્પીડમાં હોવાથી દોરાએ ગળાના ભાગે ઊંડો ઘા કરી દીધો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું.

આ પણ વાંચો :ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીનો કહેર, નડિયાદમાં ટુ-વ્હિલર ચલાવતી યુવતીનું ગળું કપાયું

ઘટના બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યા હતા. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં જગદીશભાઈને તાત્કાલિક નજીકની એક ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જોકે, ગળાની ઈજા ખૂબ ગંભીર હોવાથી અને અતિશય લોહી વહી ગયું હોવાથી સ્થાનિક હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેમણે સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.

સ્થાનિકોમાં ભારે રોષ:ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની માંગ ઉગ્ર બની

આ ગમખ્વાર ઘટનાને પગલે ડભોઇ રોડ પર અને સમગ્ર બોડેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ પેદા કર્યો છે.

ખાસ કરીને, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક નિયંત્રણ રાખવાની માંગ ફરી એકવાર પ્રબળ બની છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધ હોવા છતાં ઘાતક દોરીનો ઉપયોગ થઈ રહ્યો છે, જે નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અં…

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અં...

વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: ...

વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન…

વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેવા વેવ્ઝ સ્ટાર્ટઅપ થકી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ બની રહ્યા છે પગભર | Reva Waves Startup: Tired …

રેવા વેવ્ઝ સ્ટાર્ટઅપ થકી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ બની રહ્યા છે પગભર | Reva Waves Startup: Tired …

1 year ago
નડિયાદ, આણંદ સહિત ચરોતરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી | Shivratri celebrated with enthusiasm in Charo…

નડિયાદ, આણંદ સહિત ચરોતરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી | Shivratri celebrated with enthusiasm in Charo…

6 months ago
માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

12 months ago
અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News