gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in Business
0 0
0
ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી સાંકડી વધઘટ વચ્ચે અથડાઈ કામકાજના અંતે ડોલરના ભાવ ધીમી વૃદ્ધી વબતાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૮.૬૮ વાળા આજે સવારે રૂ.૮૮.૬૯ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૮.૬૭ તથા ઉંચામાં ભાવ રૂ.૮૮.૭૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૮.૭૧ રહ્યા હતા. શેરબજારમાં ઘટાડો તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આગેકૂચના પગલે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો એકંદરે દબાણ હેઠળ જોવા મલ્યો હતો.  

જોકે રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે અમુક સરકારી બેન્કો ડોલરમાં વેચવાલ રહેતાં રૂપિયામાં ઘટાડો સિમિત રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ સપ્તાહમાં જો કે રૂપિયામાં નોંધાયેલો ઘટાડો પાછલા ચાર સપ્તાહનો સૌથી મોટો ઘટાડો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.  દરમિયાન, ભારતનું ફોરેક્સ રિઝર્વ ૩૯૬ મિલીયન ડોલર ઘટી ૭૦૨.૫૭ બિલીયન ડોલર થયાના સમાચાર આજે મળ્યા હતા. 

અમેરિકામાં દીજીપીના આંકડા સારા આવ્યા છે તથા જોબલેસ કલેઈમ્સ પણ ઘટતાં જોબમાર્કેટમાં મજબુતાઈ દેખાઈ છે. આવા સંજોગોમાં હવને અમેરિકામાં આગળ ઉપર હવે વ્યાજના દરમાં ઘટાડો કરાશે કે નહિં તેના પર ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર સામે જાપાનની કરન્સી ગબડી બે મહિનાના તળિયે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા.  અમેરિકા દ્વારા જાપાન પર ટેરીફના પગલે જાપાનની કરન્સી પર અસર દેખાઈ હતી.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે જો કે  ૦.૧૭ ટકા ઘટયો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૫૩ તથા નીચામાં ૯૮.૩૧ થઇ ૯૮.૩૮ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, રશિયાનું ક્રૂડતેલ નહિં ખરીદવા અમેરિકાના પ્રમુખે ભારત પર દબાણ ફરી વધાર્યાના વાવડ મળ્યા હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૪ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૧૮.૩૭ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૧૮.૫૨ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૫૫ પૈસા ગબડી નીચામાં ભાવ ૧૦૩.૫૦ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૩.૫૯ રહ્યા હતા. પાઉન્ડના ભાવ મોડી સાંજે  રૂ.૧૧૮.૪૫ બોલાતા હતા.  દરમિયાન, જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૬૦ ટકા તૂટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૫ ટકાની ધીમી વૃદ્ધી બતાવી રહી હતી.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near…

હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near...

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્…

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્...

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત …

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો…’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા | J…

‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો…’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા | J…

9 months ago
પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

6 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…

12 months ago
સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News