gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી | The owner of Bhavani Ene…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી | The owner of Bhavani Ene…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે ખોટી વીમા પોલીસી જેટકો કંપનીમાં રજૂ કરી હોવાનો ભાંડો ફૂટતા તેની સામે કપુરાઇ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

માંજલપુરની શિતલકુંજ સોસાયટીમાં રહેતા અલ્પેશ હરિલાલ રાણા જી.ઇ.બી. જેટકોમાં જાંબુવા કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે નોકરી કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૨ જી મે ના રોજ અમારી  હેડ ઓફિસથી ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેકનોલોજી રાજકોટના માલિક ગિરીશ નાનજીભાઇ સોલંકી (રહે. વેસેન્ઝા  હાઇડેક, ગાર્ડિયન ટાવર,કલાલી રોડ, વડોદરા મૂળ રહે. રાજકોટ) ને મંજુસરથી  વાસણા કોતરિયા લાઇન માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનો ૭.૦૨ કરોડનો લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ વર્ક ઓર્ડર મુજબ આ લાઇન વિસ્તાર આસોજ  સબ ડિવિઝન ઓફિસની અંદર આવતો હોઇ ત્યાંથી સામાન લેવાનો હતો. કામ કરતા માણસોનો વીમો લેવાનો ફરજીયાત હોય છે.  ગિરીશભાઇએ ઇફ્કો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ.ની વીમા  પોલીસી રજૂ કરી હતી. આ પોલીસીની ખરાઇ કરવા ઇન્સ્યોરન્સ કંપનીને ઇ – મેલ  કર્યો હતો. તે પોલીસી ખોટી અને બનાવટી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું  હતું. ઉલ્લેખનીય છે કે, ભવાની એનર્જી સોલ્યુશનના માલિક પોતે એક ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. છે. તેમની સામે ખંડણી માંગવી, હથિયાર બંધી તેમજ પ્રોહિબિશનના મળી તાજેતરમાં આ છઠ્ઠી  ફરિયાદ નોંધાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro…

મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro...

પરથમપુરા પાસે મહી નદીમાં બોટ દ્વારા રેતીનું ગેરકાયદે ખનન રૃા.૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો | ille…

પરથમપુરા પાસે મહી નદીમાં બોટ દ્વારા રેતીનું ગેરકાયદે ખનન રૃા.૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો | ille...

દેશમાં દર આઠ મિનિટે બાળક લાપતા થવું ગંભીર બાબત ઃ સુપ્રીમ | every eight minutes one child goes missin…

દેશમાં દર આઠ મિનિટે બાળક લાપતા થવું ગંભીર બાબત ઃ સુપ્રીમ | every eight minutes one child goes missin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

1 year ago
માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm…

4 months ago
નોરા ફતેહી જેવી દેખાય એટલે પત્નીને રોજ 3-3 કલાક કસરત કરાવી, ભૂખી રાખી તો પોલીસમાં કરી ફરિયાદ | wife …

સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News