gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં દર આઠ મિનિટે બાળક લાપતા થવું ગંભીર બાબત ઃ સુપ્રીમ | every eight minutes one child goes missin…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
દેશમાં દર આઠ મિનિટે બાળક લાપતા થવું ગંભીર બાબત ઃ સુપ્રીમ | every eight minutes one child goes missin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૮દેશમાં દર આઠ મિનિટે બાળક લાપતા થવું ગંભીર બાબત ઃ સુપ્રીમ 1 - image

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક સમાચાર પર ચિંતા વ્યક્ત કરી છે જેમાં
દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં દર આઠ મિનિટે એક બાળક લાપતા થાય છે. સુપ્રીમે આ બાબતને
ગંભીર ગણાવી હતી.

ન્યાયમૂર્તિ બી વી નાગરત્ના અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની
ખંડપીઠે જણાવ્યું હતું કે દેશમાં દત્તક લેવાની પ્રક્રિયા જટિલ છે અને કેન્દ્રે આ
પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૃર છે.

સુપ્રીમે જણાવ્યું હતું કે દત્તક લેવાની પ્રક્રિયા જટિલ હોવાથી
આ પ્રક્રિયાનો ભંગ થવું સ્વભાવિક છે અને લોકો બાળક દત્તક લેવા માટે ગેરકાયદે રીતોનો
ઉપયોગ કરે છે.

સુનાવણી દરમિયાન કેન્દ્રની તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર
જનરલ   ઐશ્વર્યા ભાટીએ બાળકો લાપતા થવાની સમસ્યાને
દૂર કરવા માટે એક નોડલ અધિકારીની નિમણૂક માટે છ સપ્તાહનોે સમય માંગ્યો હતો.

જો કે સુપ્રીમ કોર્ટે છ સપ્તાહનો સમય આપવાનો ઇનકાર કર્યો
હતો અને એએસજીને ૯ ડિસેમ્બર સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું.

ખંડપીઠે ૧૪ ઓક્ટોબરે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતાં કે
તે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાપતા બાળકોના કેસોની દેખરેખ રાખવા
માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવા તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા
સંચાલિત  મિશન વાત્સલ્ય પોર્ટલ પર પ્રકાશન
માટે તેમના નામ અને સંપર્કની માહિતી ઉપલબ્ધ 
કરાવવાના નિર્દેશ આપ્યા હતાં.

તેણે નિર્દેશ આપ્યા હતાં કે જ્યારે પણ પોર્ટલ પર કોઇ લાપતા
બાળકની ફરિયાદ  થાય તો તેની માહિતી સંબધિત
નોડલ અધિકારીને આપવી જોઇએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …
INDIA

June 10, 2026
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

Next Post
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની સત્તા ડીનોને અપાઈ | faculty deans given authority…

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની સત્તા ડીનોને અપાઈ | faculty deans given authority...

વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે ...

રાઈઝીન ઝેરથી મારવાના મનસુબા જોતાં આતંકવાદી પર સાબરમતી જેલમાં હુમલો | Ekkewe terrorist ra annut me ul…

રાઈઝીન ઝેરથી મારવાના મનસુબા જોતાં આતંકવાદી પર સાબરમતી જેલમાં હુમલો | Ekkewe terrorist ra annut me ul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદના DSO ને સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપાઈ | Botad DSO assigned the respon…

5 months ago
ક્યારે અને ક્યાં લેન્ડફોલ કરશે ‘મોનથા’ વાવાઝોડું? ત્રણ રાજ્યો પર સંકટ, ભારે વરસાદની આગાહી | when and…

8 months ago
ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

3 months ago
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News