gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાઠીદડ પાસે વીજપોલ સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike collides with electricity po…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
લાઠીદડ પાસે વીજપોલ સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike collides with electricity po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બોટાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો

માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું

ભાવનગર – બોટાદના લાઠીદડ પાસે વીજપોલ સાથે બાઈક અથડાતા સર્જાયેલા
અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ
અંગે બોટાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.

છોટા ઉદેપુરના વતની અને લાઠીદડ ગામ વાડી વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ
ગલસિંગભાઈ નાયક ગત રાત્રિના જીજે-૨૩-બીએન-૨૧૭૪ લઈને લાઠીદડ ગામેથી હટાણું કરી પરત
ઘરે આવી રહ્યાં હતા ત્યારે લાઠીદડ ગામથી લાખયાણી ગામ જવાના રસ્તે માવજીભાઈ
પરશોત્તમભાઈ વનાળીયાની વાડી પાસે આવેલા જીઈબીના થાંભલા સાથે તેમની બાઈક અથડાતા
સર્જાયેલા અકસ્માતમાં લક્ષ્મણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત
નિપજ્યું હતું. આ અંગે બોટાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
બોટાદમાં વિદેશી દારૃની 66 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા | 2 people arrested with 66 bottles of foreign liq…

બોટાદમાં વિદેશી દારૃની 66 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા | 2 people arrested with 66 bottles of foreign liq...

મોરબીમાં નવા સ્વામિનારાયણ મંદિરનાં બાંધકામનો કચરો મચ્છુ નદીમાં ઠલવાયો

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List…

4 months ago
તંત્રનું દુકાનદારો પર દબાણ પૈસા ભરો, ચલણ જનરેટ કરો નહીં તો તપાસ બાદ કેસ કરીશું | Pressure on shopkee…

10 months ago
સુરતમાં ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી વેચાણ બદલ એક વર્ષમાં 57.67 લાખનો દંડ વસુલાયો | A fine of Rs 5…

1 year ago
વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News