gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરામાં પ્રેમી પંખીડાંનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ | Suicide attempt by hanging from lovebirds in Th…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
ઠાસરામાં પ્રેમી પંખીડાંનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ | Suicide attempt by hanging from lovebirds in Th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દેવભૂમિ દ્વારકાથી ભાગીને આવ્યા હતા

– યુવતીનું સ્થળ પર મોત, યુવકનો શ્વાસ ચાલુ હોવાથી સારવાર માટે ખસેડાયો

ઠાસરા : ઠાસરામાં આવેલા ખેતરમાં પ્રેમીપંખીડાઓએ ઝાડ ઉપર દોરડું બાંધી લટકી ગયા હતા. સ્થાનિકે ઘટના જોઈ જતા બંનેને નીચે ઉતારતા યુવતીનું મોત થયું હતું. જ્યારે યુવકનો શ્વાસ ચાલુ હોવાથી સારવાર માટે ખસેડાયો છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના વેરડા ગામના અસ્મિતાબેન કમલેશભાઈ ભૂરિયાને રાહુલભાઈ રમેશભાઈ બારૈયા સાથે પ્રેમ થયો હોવાથી બંને ભાગીને આવ્યા હતા. ઠાસરાથી ગુમાડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર ઠાસરા પાલિકાની સોમનાથ સોસાયટી પાછળ ચંદુભાઈ પટેલના ડાંગરના ખેતરમાં આંબાના ઝાડ ઉપર આજે બંનેને લટકતા નજીક રહેતા રમેશભાઈએ જોયા હતા. નજીકમાં જઈને જોયું તો રાહુલનો શ્વાસ ચાલુ હોવાથી બંનેને ખભે ઊંચકી દોરડું કાપીને બંનેને નીચે ઉતાર્યા હતા. અસ્મિતાબહેનનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. જ્યારે રાહુલનો શ્વાસ ચાલુ હોવાથી ૧૦૮ મારફતે સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …
GUJARAT

June 10, 2026
આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

Next Post
કપડવંજના ઘડિયામાં 29 લાખની ટાંકી બનાવી પણ પાણી અપાતું નથી | Even though a tank worth 29 lakhs was bu…

કપડવંજના ઘડિયામાં 29 લાખની ટાંકી બનાવી પણ પાણી અપાતું નથી | Even though a tank worth 29 lakhs was bu...

ખંભાતના બામણવાના પીએચસીમાં આશાવર્કરોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સની બદલી | Head nurse…

ખંભાતના બામણવાના પીએચસીમાં આશાવર્કરોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સની બદલી | Head nurse...

પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર | Haven husband who killed wife and child…

પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર | Haven husband who killed wife and child...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ | Jamna…

3 weeks ago
છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ | chhota u…

7 months ago
ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

3 months ago
શ્રીકાર વર્ષા : બેંકિંગ, મેટલ શેરોમાં તેજી પાછળ સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો | Sensex jumps 1000 poi…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News