gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર – જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન | Corruption in A…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર – જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન | Corruption in A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પાણીની લાઈન નાખવાના કામમાં પણ વેઠ ઉતારી હતી

સંપના કામમાં એજેક્સ મશીનરીને બદલે ‘કામચલાઉ‘ મીલરનો
ઉપયોગ ઃ તપાસની માંગ

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા
શહેરમાં રાજ્ય સરકારની અમૃત ૨.૦ યોજના અંતર્ગત આશરે ૨૦ કરોડના ખર્ચે પીવાના પાણીની
સુવિધા માટે સંપ બનાવવા અને પાઈપલાઈન નાખવાના કામ શરૃ કરાયું છે. જોકે
, જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા ટેન્ડરના નિયમોનું
ઉલ્લંઘન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે.

વોર્ડ નંબર ૦૧માં બનાવેલા સંપના પોપડા ઉપયોગ પહેલા જ પડવા લાગ્યા હતા.
જ્યારે વોર્ડ નંબર ૦૮માં પાણીની પાઈપલાઈન નાખવાના કામમાં ટેન્ડર મુજબની ઊંડાઈને
બદલે માત્ર અડધો ફૂટ ખોદીને કામ આટોપી લેવાયું હતું
, જેની ફરિયાદ બાદ કામ બંધ
કરાયું હતું.

હાલમાં પાણીની ટાંકી નજીક બનાવવામાં આવી રહેલા સંપના બાંધકામમાં પણ
ગેરરીતિની આશંકા છે. ટેન્ડર મુજબ ફરજિયાત એજેક્સ (આધુનિક) મશીન વાપરવાને બદલે
રહેણાક મકાનના ધાબા ભરવા માટેના
‘કામચલાઉ‘ મીલર
મશીનનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ધારાધોરણ મુજબ કામ કરવાને બદલે હલકી
ગુણવત્તાનું બાંધકામ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ભ્રષ્ટાચાર
અને ટેન્ડરના ઉલ્લંઘન અંગે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત
કરીને કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ અંગે ક્યારે પગલાં લેવાય
છે તેના પર સૌની નજર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …

વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in ...

ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A...

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white …

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંદીગઢનાં કમિશનર સહિત ત્રણ સભ્યોની ટીમ સુરતની બે દિવસીય મુલાકાતે | A three member team including the…

1 year ago
અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું | another e…

દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

2 years ago
અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી | Before the Appeal …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News