gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | Accused of kidnapping and raping …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | Accused of kidnapping and raping …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં ત્રણ વર્ષ અગાઉ

ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો ઃ ૩૦ હજારનો દંડ  સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા માટે પણ હુકમ

ગાંધીનગર :  ગાંધીનગરના પેથાપુર ખાતે ત્રણ વર્ષ અગાઉ સગીરાને પ્રેમ
જાળમાં ફસાવીને અપહરણ કરીને લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ
ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને
ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો
હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા
પેથાપુર ગામમાં રહેતી પરિવારની દીકરીને ગત ૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ આરોપી હરેશકુમાર
ઉર્ફે લાલભાઈ મેઘજીભાઈ ચૌધરીએ પ્રેમ જાળમાં ફસાવીને તેણીનું અપરણ કરીને લઈ ગયો
હતો. ત્યારબાદ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. જે
ઘટનાને પગલે સગીરાના પિતા દ્વારા પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો
હતો. જેના આધારે ગાંધીનગરની સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન.
ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર
સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી
કે
, ભોગ
બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો
આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને
કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ
દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી હરેશકુમાર ઉર્ફે લાલભાઈ મેઘજીભાઈ ચૌધરીને બળાત્કાર
અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૩૦ હજાર
રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ
મારફતે ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવી આપવા માટે પણ હુકમ કરવામાં
આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…
GUJARAT

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

June 6, 2026
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…
GUJARAT

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

June 6, 2026
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…
GUJARAT

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

June 6, 2026
Next Post
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાની ગતિ ઝડપી | The pace of share reductio…

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાની ગતિ ઝડપી | The pace of share reductio...

દિલ્હી પ્રદૂષણનો ‘ખલનાયક’ છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખુલાસો

દિલ્હી પ્રદૂષણનો 'ખલનાયક' છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખુલાસો

પ્રતિબંધ છતાં નડિયાદ શહેરમાં વૉક-વેમાં કોનોકાર્પસના વૃક્ષો | Conocarpus trees grow in walkways in Na…

પ્રતિબંધ છતાં નડિયાદ શહેરમાં વૉક-વેમાં કોનોકાર્પસના વૃક્ષો | Conocarpus trees grow in walkways in Na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં લવ મેરેજના દોઢ વર્ષે પિયરીયા યુવતીને ઉઠાવી ગયા, પતિને માર્યો; એકની ધરપકડ | Married woman…

ગાંધીનગરમાં લવ મેરેજના દોઢ વર્ષે પિયરીયા યુવતીને ઉઠાવી ગયા, પતિને માર્યો; એકની ધરપકડ | Married woman…

9 months ago
રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય…

રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય…

3 months ago
સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies

સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies

3 months ago
ખારાઘોડામાં ઘુડખર અભયારણ્ય નજીક ગેરકાયદે માટી ખનન | Illegal soil mining near Ghudkhar Sanctuary in K…

ખારાઘોડામાં ઘુડખર અભયારણ્ય નજીક ગેરકાયદે માટી ખનન | Illegal soil mining near Ghudkhar Sanctuary in K…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News