gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : બિહારમાં સાંસદ અને જિલ્લા મેજિસ્ટ્રેટના વાહન પર પથ્થરમારો, આરોપીઓને પકડવા દરોડા, 20 સામે FIR…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
VIDEO : બિહારમાં સાંસદ અને જિલ્લા મેજિસ્ટ્રેટના વાહન પર પથ્થરમારો, આરોપીઓને પકડવા દરોડા, 20 સામે FIR…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News : બિહારના સિવાનમાં ગ્રામજનોએ સાંસદ અને જિલ્લા મેજિસ્ટ્રેટના વાહનો પર હુમલો કર્યો છે. ગ્રામજનોએ લાકડીઓ અને ડંડા સાથે  પથ્થરમારો કરતા ભારે હોબાળો થયો છે. ટોળાના આક્રોશના કારણે માત્ર સાંસદ અને જિલ્લા મેજિસ્ટ્રેટ જ નહીં, હાજર ઘણા અધિકારીઓએ ત્યાંથી ભાગવું પડ્યું છે. આ ઘટનામાં 20 લોકો સામે FIR નોંધવામાં આવી છે અને તેઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

અધિકારીઓની ટીમ હરકેસપુર ગામમાં જતા જ હોબાળો

વાસ્તવમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ અને જિલ્લા અધિકારી મુકુલ કુમાર ગુપ્તાની આગેવાનીમાં અધિકારીઓની ટીમ કેન્દ્રીય વિદ્યાલય માટે જમીનનું નિરીક્ષણ કરવા માટે મહારાજગંજના હરકેસપુર ગામ જતા જ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો. અધિકારીઓની ટીમ નિરીક્ષણ કામગીરી પરત ફરી રહી હતી, ત્યારે ગ્રામજનો એટલા ગુસ્સે થયા હતા કે, તેઓએ તમામ અધિકારીઓના તમામ વાહનો પર હુમલો કરી દીધો હતો. વાહનોમાં SDO અનિલ કુમાર, SDPO રાકેશ કુમાર રંજન, બીડીઓ અને સીઓ પણ સામેલ હતા.

DM और सांसद पर हमला !

बिहार के सिवान में हुई घटना !

सिवान के जिला प्रशासन पर ग्रामीणों ने किया पथराव , अबतक 13 लोगों की हुई गिरफ़्तारी !#siwan #Bihar #Attack #DM #MP @sp_siwan pic.twitter.com/HoUeCUC5SA

— 🆁🅰🅱🅸🆂🅷🅿🅾🆂🆃 (@rabishpost) April 8, 2025

આ પણ વાંચો : ‘નીતિશ કુમારે વક્ફ બિલનું સમર્થન કરી ખોટું કર્યું’ ભડક્યા JDU નેતા, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

ગ્રામજનોએ તમામ વાહનો અટકાવી હુમલો કર્યો

અધિકારીઓની ટીમ જમીનનું નિરીક્ષણ કરીને પરત ફરી હતી ત્યારે ગ્રામજનો અચાનક રસ્તા પર આવી તમામ વાહનો અટકાવી દીધા અને ટીમ પર હુમલો કરી દીધો હતો. જોકે પોલીસની ટીમ હાજર હોવાથી તમામ અધિકારીઓનો બચાવ થયો છે. હુમલામાં કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી.

હુમલામાં સામેલ 20 લોકો સામે FIR

ઝોનલ ઓફિસર જિતેન્દ્ર પાસવાને કહ્યું કે, કાયદેસર પ્રક્રિયા હેઠળ જમીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જમીન માલિકને નોટિસ મોકલવામાં આવી હતી. આ ઘટના બાદ મહારાજગંજ પોલીસ સ્ટેશનમાં નામ સાથે આઠ લોકો વિરુદ્ધ તેમજ 12 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એસડીપીઓ રાકેશ કુમાર રંજને કહ્યું કે, આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : જલંધરમાં ભાજપ નેતાના મકાનમાં વિસ્ફોટ, બેની ધરપકડ, લૉરેન્સ-ISI કનેક્શન સામે આવ્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
વ્યાયામ શિક્ષકો દ્વારા હાથમાં શકોરા લઇને નોકરી માટે ભીખ રેલી યોજાઇ | Gym teachers hold begging rally…

વ્યાયામ શિક્ષકો દ્વારા હાથમાં શકોરા લઇને નોકરી માટે ભીખ રેલી યોજાઇ | Gym teachers hold begging rally...

ડેપો પાસે હિટ એન્ડ રન ઃ મોપેડ સવાર મહિલાને ફંગોળી કારચાલક ફરાર | Hit and run near depot: Woman ridin…

ડેપો પાસે હિટ એન્ડ રન ઃ મોપેડ સવાર મહિલાને ફંગોળી કારચાલક ફરાર | Hit and run near depot: Woman ridin...

જન્મથી ત્રણ મહિના સુધી માતાએ કંટળી જતાં બાળકને ટાંકીમાં પાણીમાં ડુબાડી હત્યા કરી | Ewe in a nieló ew…

જન્મથી ત્રણ મહિના સુધી માતાએ કંટળી જતાં બાળકને ટાંકીમાં પાણીમાં ડુબાડી હત્યા કરી | Ewe in a nieló ew...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

3 months ago
અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

2 months ago
સાંકડાસર નં.- 2 ના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Sankadarsar No 2

સાંકડાસર નં.- 2 ના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Sankadarsar No 2

4 months ago
અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News