gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેરાવળ સ્ટેશનમાંથી બહાર જવા કહેતા રિક્ષા ચાલકોએ પોલીસકર્મીને મારકુટ કરી | Rickshaw drivers beat up p…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
વેરાવળ સ્ટેશનમાંથી બહાર જવા કહેતા રિક્ષા ચાલકોએ પોલીસકર્મીને મારકુટ કરી | Rickshaw drivers beat up p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગરદન પકડી ઉભેલી ટ્રેનમાં માથું અથડાવ્યું યુનિફોર્મ ફાડી નાખી પ્લેટફોર્મ નીચે ફેંકી દેવા પ્રયાસ કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

જૂનાગઢ, : વેરાવળ રેલ્વે સ્ટેશન પર ફરજ પર રહેલા આરપીએફના જવાનને સ્ટેશનમાંથી બહાર નીકળવા કહેતા રિક્ષા ચાલકોએ ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મીને માર મારી ગરદન પકડી સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં માથું અથડાવ્યું હતું અને યુનિફોર્મ ફાડી નાખી પ્લેટફોર્મ નીચે ફેંકી દેવા પ્રયાસ કર્યો હતો તેમજ ફરજમાં રૂકાવટ કરી મારી નાખવા અને ખોટી ફરિયાદ કરી ફસાવી દેવા ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ થતા રેલ્વે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ વેરાવળ રેલ્વે સ્ટેશન પર આરપીએફમાં ફરજ બજાવતા અરવિંદકુમાર સત્યવીરસિંહ તોમર(ઉ.વ. 34) આજે બપોરે  સાડા બાર વાગ્યા આસપાસ સ્ટેશન પર ફરજમાં હતા ત્યારે અમદાવાદ-વેરાવળ વંદે ભારત ટ્રેન પ્લેટફોર્મ નં.1 પર આવી હતી આથી રિક્ષા ચાલકોનું ટોળું પ્લેટફોર્મ ટિકીટ વગર ત્યાં આવી મુસાફરોને બળજબરીપૂર્વક બહાર લઈ જવા માટે બુમાબુમ કરવા લાગ્યા હતા અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઉપદ્રવ મચાવ્યો હતો. આ બાબત ધ્યાનમાં આરપીએફ જવાન અરવિંદકુમાર, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ દયાતર અને કોન્સ્ટેબલ આનંદસિંહ શેખાવતે આ લોકોને સ્ટેશનમાંથી બહાર જવાનું કહ્યું હતું આથી હાજી જુમા બાસઠીયા નામના રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકોને સાથે લઈ આવી આરપીએફ જવાન અરવિંદકુમારને ધાકધમકી તથા ગાળો આપી મારકુટ કરી હતી. બાદમાં હાજી બાસઠીયા અને અન્ય બે રિક્ષા ચાલકોએ ધક્કો મારી અરવિંદકુમારની ગરદન પકડી પ્લેટફોર્મ ઉપર ઢસડી ઉભેલી ટ્રેનમાં માથું અથડાવી પ્લેટફોર્મ નીચે ફેંકી દેવા પ્રયાસ કર્યો હતો. અન્ય આરપીએફ જવાનોએ આવી અરવિંદકુમારને બચાવ્યા હતા. રિક્ષાચાલકો ભાગી ગયા હતા અને જતા જતા ‘તું તારી નોકરી પુરી કરી રેલ્વે સ્ટેશનની બહાર આવ એટલે તને મારી નાખવો છે અને પોલીસમાં તારી ખોટી ફરિયાદ કરી ફસાવી દેવાનો છે’ તેમ કહી રિક્ષાચાલકો નાસી ગયા હતા. આ અંગે અરવિંદકુમાર તોમરે ફરિયાદ કરતા જૂનાગઢ રેલ્વે પોલીસે હાજી જુમા બાસઠીયા સહિતનાઓ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…
GUJARAT

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

May 17, 2026
ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…
GUJARAT

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

May 17, 2026
Next Post
ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho...

સોસાયટી મનફાવે તેમ કોઈ પણ વ્યક્તિને સભ્યપદે દાખલ કરવાની ના પાડી શકે નહીં: રજિસ્ટ્રારનો ચુકાદો | Soci…

સોસાયટી મનફાવે તેમ કોઈ પણ વ્યક્તિને સભ્યપદે દાખલ કરવાની ના પાડી શકે નહીં: રજિસ્ટ્રારનો ચુકાદો | Soci...

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ

ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ

8 months ago
જામનગરમાં તળાવની પાળ પર મંદિરોનો માર્ગ બંધ થતા ભક્તોને થઇ હાલાકી | Public notice to close one road n…

જામનગરમાં તળાવની પાળ પર મંદિરોનો માર્ગ બંધ થતા ભક્તોને થઇ હાલાકી | Public notice to close one road n…

4 months ago
કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

1 year ago
માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી’તી | Father kills son for making indecent demands

માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી’તી | Father kills son for making indecent demands

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News