gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગળતેશ્વરના ડભાલીમાં 10 મિનિટે એક ફોર્મ ભરાતા ખેડૂતોને હાલાકી | Farmers suffer as one form is filled …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
ગળતેશ્વરના ડભાલીમાં 10 મિનિટે એક ફોર્મ ભરાતા ખેડૂતોને હાલાકી | Farmers suffer as one form is filled …
3
VIEWS
Share on FacebookShare on Twitter

– પાક નુકસાનીના વળતરના ફોર્મ ભરવામાં વિલંબ

– સર્વર ડાઉન રહેતા ખેતી કામ છોડીને ગામના 125 થી વધુ ખેડૂતોને વળતર માટે ધરમધક્કા

ઠાસરા : ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં સર્વર ડાઉન હોવાથી પાક નુકસાનીના વળતરનું એક ફોર્મ ભરવામાં ૧૦ મિનિટનો સમય લાગતો હોવાથી ખેડૂતો પરેશાન બન્યા છે. ખેતીનું કામ છોડીને લાંબી લાઈનમાં ઉભા રહેવા છતાં ફોર્મ ન ભરાતા ધક્કા ખાવા પડે તેવી સ્થિતિથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.

ગળતેશ્વર તાલુકામાં કમોસમી વરસાદથી પાકને થયેલી નુકસાનીના ફોર્મ ભરવાના શરૂ થયા છે. ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં ૧૨૫થી વધુ ખેડૂતોને ઉભા પાકમાં આર્થિક નુકસાન થવાથી પાક નુકસાનનું વળતર મેળવવા દોડધામ કરી રહ્યા છે. ખેડૂતોએ આર્થિક નુકસાન થવા છતાં ખેતરોમાં રવી પાક લેવા માટે ખેડાણ સહિતની કામગીરીમાં લાગ્યા છે. ખેતીના કામમાંથી સમય કાઢીને ખેડૂતો પાક નુકસાનીના વળતર માટે કચેરીએ લાઈનમાં લાગે છે. ત્યારે ડભાલી ગામ પંચાયત ખાતે આજે સવારથી સર્વર ડાઉન હોવાથી મંથરગતિએ ફોર્મની કામગીરી ચાલી રહી હતી. કમ્પ્યુટર ઓપરેટરે જણાવ્યું હતું કે, સર્વર ડાઉન રહેતું હોવાથી એક ફોર્મ ૧૦ મિનિટના સમય બાદ ફોર્મ ભરાય છે. ગામમાં ૧૨૫ ખેડૂતોના ફોર્મ ક્યારે ભરાશે તેવા ખેડૂતો સવાલો કરી રહ્યા છે. 

ડભાલી ગામમાં રેગ્યુલર ઓછા સમયમાં ફોર્મ ભરી ખેડૂતોનો સમય ન વેડફાય તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ઓકટોબરમાં સોનાની જંગી આયાતને પરિણામે પ્રથમ છ માસનો ઘટાડો સરભર | Huge gold imports in October offset …

ઓકટોબરમાં સોનાની જંગી આયાતને પરિણામે પ્રથમ છ માસનો ઘટાડો સરભર | Huge gold imports in October offset ...

મોસ્ટ વોન્ટેડ માડવી હિડમા સહિત છ નક્સલી આંધ્રના જંગલોમાં ઠાર | Six Naxalites including most wanted M…

મોસ્ટ વોન્ટેડ માડવી હિડમા સહિત છ નક્સલી આંધ્રના જંગલોમાં ઠાર | Six Naxalites including most wanted M...

આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities …

આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગલા પર કામ કરવા જતી વૃદ્ધાને ગંભીર ઇજા થતા મોત | Elderly woman dies after sustaining serious injur…

4 months ago
પાનોલી GIDCની કંપનીમાં કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકતા કંપનીને રૂ.10 લાખનું નુકસાન પહોંચાડ્યું, કર્…

1 year ago
માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji’s wedding was celebrated wi…

7 months ago
ગોત્રીના શો રૃમમાંથી 3 લાખના સાધનોની ચોરી થતાં ફરિયાદ | Complaint filed regarding theft of equipment…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News