![]() |
| (IMAGE – IANS) |
Pune Mundhwa Land Deal Probe Report: મહારાષ્ટ્રમાં ₹300 કરોડના જમીન સોદાનો તપાસ રિપોર્ટ જાહેર કરાયો છે. આ કેસમાં, પૂણેની સરકારી જમીન ખાનગી કંપનીને વેચવા અને સ્ટેમ્પ ડ્યૂટીમાં જંગી છૂટ આપવા બદલ જનરલ ઓફ રજિસ્ટ્રેશન(IGR)ની ત્રણ સભ્યોની કમિટીએ સબ રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુ સહિત ત્રણ વ્યક્તિઓને જવાબદાર ગણાવ્યા છે.











