gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા | indias top 1 pe…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા | indias top 1 pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Income inequality: વિશ્વમાં આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની જી20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ દ્વારા તૈયાર આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 વર્ષમાં વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિમાં ટોચના 1 ટકા ધનિકોનો હિસ્સો 41 ટકા રહ્યો છે. જેમાં ભારતના સૌથી વધુ સંપત્તિ ધરાવતા 1 ટકા ધનિકોની સંપત્તિ 63 ટકા વધી છે. 

નોબલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્જના નેતૃત્વમાં હાથ ધરાયેલા અભ્યાસમાં આગાહી કરવામાં આવી હતી કે, વૈશ્વિક અસમાનતા સંકટના સ્તર પર પહોંચી છે, જેનાથી લોકશાહી, આર્થિક સ્થિરતા અને જળવાયુ વિકાસ પર જોખમ વધ્યું છે. વૈશ્વિક અસમાનતા પર સ્વતંત્ર તજજ્ઞોની જી20 અસાધારણ સમિતિએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તર પર 2000થી 2024 દરમિયાન થયેલા કુલ સંપત્તિ સર્જનમાં 41 ટકા હિસ્સો સૌથી ધનિક 1 ટકા વસ્તીનો રહ્યો હતો. જ્યારે નિમ્ન વર્ગની આવક ધરાવતા વસ્તીનો તેમાં માત્ર 1 ટકા હિસ્સો રહ્યો હતો. આ સમિતિમાં અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, વિની બયાનીમા અને ઈમરાન વાલોદિયા સામેલ છે.

ભારતમાં ધનિકોની સંપત્તિ વધી

રિપોર્ટ અનુસાર, આંતર-દેશીય અસમાનતામાં ઘટાડો નોંધાયો છે. ચીન અને ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશોની માથાદીઠ આવક વધી છે. ગ્લોબલ જીડીપીમાં હાઈ ઈન્કમ ધરાવતા દેશોનો હિસ્સો ઘટ્યો છે. ભારતમાં વર્ષ 2000થી 2023 દરમિયાન સૌથી વધુ ધનિક 1 ટકા વસ્તીની સંપત્તિમાં હિસ્સો 63 ટકા વધ્યો છે. ચીનમાં આ આંકડો 54 ટકા રહ્યો છે.

આવકની અસમાનતા પર નજર રાખશે આ સમિતિ

વૈશ્વિક સ્તરે આવકની અસમાનતા પર નજર રાખવા અને નીતિ નિર્માણમાં માર્ગદર્શન માટે જળવાયુ પરિવર્તન પર આંતર-સરકારી સમિતિ (આઈપીસીસી)ના આધાર પર એક આંતરરાષ્ટ્રીય અસમાનતા સમિતિ (આઈપીઆઈ)ની રચનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. દક્ષિણ આફ્રિકાની જી20ની અધ્યક્ષતા હેઠળ ઘડાનારી આ સમિતિ સરકારને અસમાનતાના આંકડા અને તેના કારણો વિશે માહિતી ઉપલબ્ધ કરાવશે. વધુ પડતી આવકની અસમાનતા ધરાવતા દેશોમાં સમાન દેશોની તુલનાએ લોકતંત્રના પતનની સંભાવના સાતગણી વધુ છે. 

વર્ષ 2020થી વૈશ્વિક સ્તરે ગરીબીમાં ઘટાડો થયો છે, અમુક ક્ષેત્રોમાં સ્થિતિ અત્યંત કથળી છે. 2.3 અબજ લોકો મધ્યમ અને ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2019થી 33.5 કરોડથી વધુ લોકો ભૂખમરોનો સામનો કરી રહ્યા છે. વિશ્વની અડધી વસ્તી આજે પણ આવશ્યક પ્રાથમિક આરોગ્ય સેવાઓથી વંચિત છે. 1.3 અબજ લોકો ઓછી આવક અને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચના કારણે ગરીબીમાં જીવી રહ્યા છે.

ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ, પાંચ મહિલાઓને મુક્ત કરાઈ | ah…

અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ, પાંચ મહિલાઓને મુક્ત કરાઈ | ah...

પનીર જ નહીં પણ આ 6 વેજિટેરિયન ફૂડ્સમાં પ્રોટીનની છે ભરપૂર માત્રા, શરીરને થશે મબલખ ફાયદા | high protein vegetarian foods other than paneer

અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઓફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત | ed attaches anil…

અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઑફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત | ed attaches anil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું | BJP…

અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું | BJP…

8 months ago
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

1 year ago
રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

1 year ago
જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News