gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Farmers Assistance Form: પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો ફોર્મ ભરવા દોડધામ કરી રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે,  ગ્રામ પંચાયતમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે પણ રૂ.50-100 લે છે. ખેડૂતો પાસેથી રીતસર ઉઘરાણી કરવામાં આવી રહી છે જેથી ખેડૂતો રોષે ભરાયાં છે. 

ખેડૂતોને કૃષિ સહાયનો લાભ મળતાં હજુ એક મહિનો લાગશે

કૃષિ સહાયનો લાભ મેળવતા હજુ ખેડૂતોને એકાદ મહિનો વીતી જાય તેમ લાગી રહ્યુ છે. ખેડૂતોને ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ ખેડૂતો ગ્રામ પંચાયતમાં કૃષિ સહાયના ફોર્મ ભરવા જાય તો, વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર રૂ.50-100 લે છે. ઘણાં સ્થળોએ નિયમ વિરુદ્ધ ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. 

ફોર્મ દીઠ માત્ર રૂ.12: રાજ્ય સરકારે ચૂકવણું નક્કી કર્યું

એવું જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકારે ખેડૂતનું ફોર્મ ભરવા માટે રૂ.12  ચૂકવવા નક્કી કર્યુ છે. વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરનું કહેવુ છે કે,  અગાઉ આવી જ કામગીરી કરી છે ત્યારે છેલ્લાં ચારેક વર્ષથી વીજબીલ જ નહીં કમિશન સુઘ્ધાં ચૂકવાયુ નથી. વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર આખી રાત જાગીને ખેડૂતોના ફોર્મ ભરે છે સાથે સાથે 15 દિવસની ટૂંકી મુદતમાં ફોર્મ ભરવાની કામગીરી પૂરી કરવી શક્ય નથી. 

આ પણ વાંચો: નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા

સરકારના પાપે નિર્દોષ ખેડૂતો દંડાઇ રહ્યાં છે

ઘણાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો કે, માત્ર ફોર્મ ભરાવીને સરકાર ખેડૂતોને હેરાન કરે છે. સરકારના પાપે નિર્દોષ ખેડૂતો દંડાઇ રહ્યાં છે. સરકારી તાયફા પાછળ લાખો કરોડો ખર્ચ કરાય છે જ્યારે વલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરને બાકી મહેનતાણું પણ ચૂકવાતુ નથી. આમ, કૃષિ સહાય મુદ્દે એક પછી એક ડખાં ઉભા થઇ રહ્યાં છે જેથી ખેડૂતોને હેરાનગતિ થઇ રહી છે.

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા | cancer fe…

નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા | cancer fe...

Gujarati Film Laalo: ગુજરાતી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં પણ ધૂમ મચાવશે, ‘સમગ્ર દેશ બનશે કૃષ્ણમય’

Gujarati Film Laalo: ગુજરાતી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં પણ ધૂમ મચાવશે, ‘સમગ્ર દેશ બનશે કૃષ્ણમય’

ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત | Firing at a w…

ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત | Firing at a w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે | Delhi man arrested with country made …

રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે | Delhi man arrested with country made …

11 months ago
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બનાવવામાં આવેલી હેરિટેજ પોળની રેપ્લિકા શહેરીજનો જોઈ શકશે, જાણો ટિકિટના…

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બનાવવામાં આવેલી હેરિટેજ પોળની રેપ્લિકા શહેરીજનો જોઈ શકશે, જાણો ટિકિટના…

9 months ago
શેરબજારમાં આજે ‘બ્લેક મંડે’નું સંકટ, બજારમાં મોટા કડાકાની શક્યતા, જાપાની માર્કેટ ધરાશાયી! | ‘Black M…

શેરબજારમાં આજે ‘બ્લેક મંડે’નું સંકટ, બજારમાં મોટા કડાકાની શક્યતા, જાપાની માર્કેટ ધરાશાયી! | ‘Black M…

1 year ago
બિલોદરા ગામની સીમમાં વાહનની ટક્કરે અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું | An unidentified person died in a c…

બિલોદરા ગામની સીમમાં વાહનની ટક્કરે અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું | An unidentified person died in a c…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News