gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત | Firing at a w…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત | Firing at a w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Firing At Wedding Celebration In Rajasthan: રાજસ્થાનના ખેરથલ-તિજારા જિલ્લાના મુંડાવર સ્થિત જસાઈ ગામમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે પર ડાન્સ કરતી વખતે ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગની આ ઘટનામાં આ ગોળી દુલ્હાના મિત્રની 6 વર્ષની બાળકીના માથામાં વાગી. બાળકી વીરાને ગોળી વાગતા જ તે જમીન પર ઢળી પડી. ફાયરિંગ થતાં જ ચારે તરફ અફરા-તફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં ઘાયલ વીરાને તાત્કાલિક નીમરાનાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જોકે, હાલત ગંભીર થતા બાળકીને જયપુર રિફર કરવામાં આવી. અહીંથી જયપુર લઈ જતી વખતે બાળકીનું મોત થઈ ગયું. 

દારૂના નશામાં ડીજે પર ડાન્સ

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મહાવીર સિંહ શેખાવતે જણાવ્યું કે, ગામમાં રાજેશ જાટના લગ્ન 22 નવેમ્બરે થવાના છે. લગ્ન પહેલા ‘બાન’ (લગ્ન પહેલાની વિધિ) આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજેશનો ગામનો મિત્ર સતપાલ મીણા પોતાની દીકરી વીરા અને પરિવાર સાથે કાર્યક્રમમાં આવ્યો હતો. ત્યાં 5-7 યુવાનો ડીજે પર નાચી રહ્યા હતા. આ તમામ લોકો દારૂના નશામાં હતા. આ દરમિયાન યુવકોએ ટશન દેખાડવા માટે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કર્યું.  આ દરમિયાન વીરા ઘરની અંદર ચોકમાં ઊભી હતી. ફાયરિંગ દરમિયાન અચાનક ચીસ સંભળાઈ. પરિવાર તરત જ વીરા તરફ દોડ્યો અને જોયું તો તે લોહીથી લથપથ હતી. 

બાળકીના માથામાં વાગી ગોળી

વીરાના પિતા સતપાલે જણાવ્યું કે, ઘરના ગેટ પર ડીજે વાગી રહ્યું હતું. હું તે સમયે ડીજેથી થોડે દૂર ઉભો હતો. વીરા ઘરની અંદર ચોકમાં હતી. ત્યારે મને ફાયરિંગનો અવાજ સંભળાયો. અંદરથી ચીસો સંભળાઈ. તમામ લોકો ચોકમાં પહોંચ્યા અને જોયું તો ત્યાં મારી દીકરી વીરા લોહીથી લથપથ હતી. વીરાના મામા શિવકુમારે જણાવ્યું કે, ડીજે પર નાચતી વખતે સતત ફાયરિંગ થઈ રહ્યું હતું. ફાયરિંગની ઘટના બાદ ઘટનાસ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી. બાળકીને ગંભીર હાલતમાં નીમરાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં હાલત ગંભીર બનતા તેને જયપુર રિફર કરવામાં આવી. પરંતુ રસ્તામાં જ વીરાનું મોત થઈ ગયું. 

આ પણ વાંચો: યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે ATSને જાણકારી આપવી પડશે

આરોપી યુવકો અને હથિયારની તલાશ

પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પુરાવા એકત્રિત કર્યા હતા. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, પીડિત પક્ષની ફરિયાદ મળતા જ કડક કાર્યવાહી કરવામાં આવશે. ફાયરિંગ કરનારા યુવક અને હથિયારની તલાશ કરવામાં આવી રહી છે. બાળકીના પિતા સતપાલ મીણા ભીવાડીમાં પરિવહન વિભાગમાં અતિરિક્ત વહીવટી અધિકારીના પદ પર તહેનાત છે. વીરાને એક મોટો ભાઈ અને એક નાની બહેન છે. ઘટના પછી લગ્નની ખુશી માતતમાં ફેરવાઈ ગઈ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold …

દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold ...

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર | maoist killed mare…

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર | maoist killed mare...

બિહારમાં ફરી એજ ત્રિપુટીઃ નીતિશ કુમાર મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી | Pa…

બિહારમાં ફરી એજ ત્રિપુટીઃ નીતિશ કુમાર મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી | Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…

4 weeks ago
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિ…

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિ…

10 months ago
VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

7 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ તા.૧૧ નવે.એ મળશે | Baroda Cricket Association AGM to be held on 11th …

બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ તા.૧૧ નવે.એ મળશે | Baroda Cricket Association AGM to be held on 11th …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News