gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્યારે વિવાહિત મહિલા લગ્નના વાયદા પર શારીરિક સંબંધ બાંધે તો… હાઈકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો | hig…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
જ્યારે વિવાહિત મહિલા લગ્નના વાયદા પર શારીરિક સંબંધ બાંધે તો… હાઈકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો | hig…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab and Haryana High Court: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ‘લગ્નની લાલચ આપીને દુષ્કર્મ’ના એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે કે, કાયદેસર રીતે પરણેલી મહિલાને લગ્નના નામે શારીરિક સંબંધો માટે રાજી ન કરી શકાય. કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધતી વખતે પણ મહિલા કાયદેસર રીતે પરિણીત હતી.

FIR રદ: હાઇકોર્ટે દુષ્કર્મનો કેસ રદ કરવાનો આદેશ આપ્યો

મીડિયા રિપોર્ટ અનુસાર, હાઇકોર્ટે આ કેસમાં નોંધાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો છે. અરજી પર સુનાવણી કરી રહેલાં જસ્ટિસ શાલિની સિંહ નાગપાલે જણાવ્યું કે, ‘ફરિયાદ કરનાર (મહિલા)એ અરજદાર (પુરુષ)ના લગ્નના વચનોના પ્રભાવ હેઠળ શારીરિક સંબંધ બાંધ્યા હોય તેવું માની શકાય નહીં. તેમણે એવું પણ નોંધ્યું કે, મહિલા આ સમયગાળા દરમિયાન અરજદાર સાથે સહમતિથી શારીરિક સંબંધોમાં સામેલ રહી હતી.’

પરિણીત મહિલાની સહમતિ: કોર્ટના મતે તે ‘લગ્નનું અપમાન’

જસ્ટિસ નાગપાલે સ્પષ્ટ કર્યું કે, ‘જ્યારે પુખ્ત અને પરિણીત મહિલા લગ્નના વચન પર સહમતિથી શારીરિક સંબંધ ચાલુ રાખે છે, ત્યારે તે ‘તથ્યોની ખોટી ધારણા હેઠળ કરેલું કાર્ય’ ગણાતું નથી, પરંતુ લગ્નનું અપમાન છે. આવા કિસ્સામાં અરજદાર પર ગુનાહિત જવાબદારી નક્કી કરવા IPCની કલમ 90 લાગુ કરી શકાય નહીં.’ કોર્ટે એ પણ નોંધ્યું કે, ફરિયાદ કરનાર મહિલા પોતાના પતિ સાથે પરિણીત હોવા છતાં, એક વર્ષથી વધુ સમય સુધી અરજદાર સાથે સહમતિથી સંબંધમાં હતી.

લગ્નના વચનથી શારીરિક સંબંધો માટે રાજી કરવી અશક્ય

કોર્ટે વધુમાં જણાવ્યું કે, ‘એવું લાગે છે કે ફરિયાદ કરનાર મહિલા લાંબા સમયથી અરજદાર સાથે શારીરિક સંબંધોમાં હતી. જોકે, જ્યારે અરજદારની સગાઈ મહિલાની બહેન સાથે થઈ, ત્યારે તેની લાગણીને ઠેસ પહોંચી અને તેથી કેસ નોંધવામાં આવ્યો. કોર્ટના મતે, અરજદાર વિરુદ્ધ FIRના આરોપો અને CrPCની કલમ 164 હેઠળના નિવેદનોને માન્ય રાખવામાં આવે તો પણ, કાયદેસર રીતે પરિણીત મહિલાને લગ્નના વચન આપીને શારીરિક સંબંધો માટે રાજી કરી શકાય તેવું માનવું અશક્ય છે.

ફરિયાદ કરનાર વકીલ: મહિલા કાયદેસર લગ્ન વિશે પૂરી રીતે વાકેફ

કોર્ટે એ વાત પણ નોંધી કે, ફરિયાદ કરનાર મહિલા પોતે વકીલ છે અને તે સારી રીતે જાણે છે કે તે તેના પતિ સાથે કાયદેસરના લગ્નબંધનમાં છે. અરજદાર (પુરુષ) પણ વકીલ છે અને તે હાલમાં ફરિયાદી પક્ષના વકીલ સામે કેસ લડી રહ્યો છે. તેથી, કોર્ટના મતે, અરજદાર મહિલાને લગ્નના વચન આપીને શારીરિક સંબંધો માટે રાજી કરી શકે તેવી સ્થિતિમાં હતો કે કેમ, તે પ્રશ્ન જ ઊભો થતો નથી.

આ પણ વાંચો: પૂણે જમીન કૌભાંડમાં પાર્થ પવારનું નામ જ નહીં! સબ-રજિસ્ટ્રાર સહિત 3 જવાબદાર ઠેરવાયા

અપૂરતા પુરાવાને કારણે કલમ 506 ની અસફળતા

કોર્ટે એ પણ અવલોકન કર્યું કે અરજદાર વિરુદ્ધ IPCની કલમ 506 (ધમકી આપવી) હેઠળ કેસ નોંધાયેલો છે. મહિલાએ અરજદારની તેની બહેન સાથેની સગાઈનો વિરોધ કર્યો ત્યારે તેણે મહિલાને મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ હતો. જોકે, અરજદાર દ્વારા કહેવામાં આવેલા શબ્દોનો ખુલાસો ન થયો હોવાથી, કોર્ટે કહ્યું કે, ‘અરજદારનો ઈરાદો ફરિયાદ કરનારને ડરાવવાનો હતો કે કેમ, તે નક્કી કરવું શક્ય નથી. આ સાથે કોર્ટે FIRમાં તારીખ અને સ્થળોનો ઉલ્લેખ ન હોવા પર પણ ધ્યાન આપ્યું હતું.’

જ્યારે વિવાહિત મહિલા લગ્નના વાયદા પર શારીરિક સંબંધ બાંધે તો... હાઈકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી નિધન | Veteran BJP lea…

છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી નિધન | Veteran BJP lea...

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત | car c…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત | car c...

અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad …

અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીને 5 લાખના ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની જેલની સજા | Jamnagar jilla Panc…

જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીને 5 લાખના ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની જેલની સજા | Jamnagar jilla Panc…

4 weeks ago
પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ખેડુતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆત કરી | Farmers staged a heated pro…

પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ખેડુતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆત કરી | Farmers staged a heated pro…

10 months ago
ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

2 months ago
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News