gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરગાસણમાં બાંધકામ સાઈટ પરથી ૨૩.૭૩ લાખના કોપર વાયરની ચોરી | Copper wire worth Rs 23 73 lakh stolen fr…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
સરગાસણમાં બાંધકામ સાઈટ પરથી ૨૩.૭૩ લાખના કોપર વાયરની ચોરી | Copper wire worth Rs 23 73 lakh stolen fr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં વધતો જતો તસ્કરોનો તરખાટ

 દિવાળી પર્વની રજાઓ દરમિયાન ૪૦ હજાર મીટર કેબલની ચોરી કરીને તસ્કરો ફરાર ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં નવી બની રહેલી
કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી તસ્કરો દિવાળી પર્વની રજાઓ દરમિયાન ૨૩.૭૩ લાખ રૃપિયાના
કોપર વાયર ચોરીને ફરાર થઈ ગયા હતા જેથી આ સંદર્ભે ઇન્ટરસિટી પોલીસ મથકમાં ફરિયાદ
કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે
.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે હવે દિવાળી પર્વ પૂર્ણ થતાની સાથે ચોરીની વિગતો બહાર આવી રહી છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણ ખાતે નવી કન્સ્ટ્રક્શન સાઈટ દેવ ઓરમમાંથી તસ્કરો
લાખો રૃપિયાના કેબલ ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે દેવ હાઉસિંગ કોર્પોરેશનના
ભાગીદાર અને અમદાવાદ બોડકદેવ ખાતે રહેતા નીલ મુકેશભાઈ પટેલ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, ૧૭
ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર દરમ્યાન દિવાળી પર્વની રજાઓ હોવાથી બાંધકામ સાઈટ બંધ રાખવામાં
આવી હતી દરમિયાનમાં ગત ૩૧ ઓક્ટોબરના રોજ ૧૧થ૦૦ વાગે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કારીગરો
આવ્યા હતા તે દરમિયાન ઇલેક્ટ્રીશન રાજેશકુમાર ઠાકોર દ્વારા જાણ કરવામાં આવી હતી કે
, એ બ્લોકના ૧૪માં
માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના મુખ્ય ઇલેક્ટ્રીક રૃમ સુધી આવતા પી વી સી પાઇપમાં
લગાવેલ છ સ્ક્વેર એમએમનો કોપર વાયર ચોરાયો છે. જેથી તપાસ કરતા કુલ ૪૦
,૦૦૦ મીટર જેટલો
વાયર ચોરાયો હોવાનું જાણવા મળ્યું હતું અને કુલ ૨૩.૭૩ લાખ રૃપિયાની ચોરી અંગે
ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આસપાસના
વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

એક 'અપમાન મંત્રાલય' જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti…

એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti...

નારોલમાં પીએસઆઇને લોકોએ ચાલુ નોકરીએ દારુ પીધેલા પકડયા | PSI a tori an sakau non an angang non Narol

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને… | why car price increases again and again

2 years ago
આગામી ગુરૂવારે વડોદરા શહેરને મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર | Vadodara city will get a new mayor an…

4 months ago
તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

8 months ago
ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News