gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત | car c…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત | car c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Mumbai Expressway Accident :  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના પાદરા નજીક બુધવારે સવારે એક અત્યંત ગમખ્વાર અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરાના સરસવણી ગામ પાસે હાઇવે પર સમારકામની કામગીરી કરી રહેલા પાંચ મજૂરોને એક પૂરઝડપે આવી રહેલી કારે અડફેટે લીધા હતા. આ ભીષણ ટક્કરમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ મજૂરોનો આબાદ બચાવ થયો છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના? 

મળતી માહિતી મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સરસવણી ગામ પાસે પાંચ મજૂરો રોડ મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. બુધવારે સવારે લગભગ 9 વાગ્યે, વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર સીધી કામ કરી રહેલા મજૂરો પર ફરી વળી. અકસ્માત એટલો ગંભીર હતો કે બે મજૂરો, દિલીપ દહિયા અને મનોજ કુમાર, ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના મોત થયા હતા.

નજરે જોનારની આપવીતી 

ઘટના સમયે હાજર અને બચી ગયેલા સાથી મજૂર સાગર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “અમે સવારે 8:30 વાગ્યે સાઇટ પર પહોંચ્યા હતા અને તમામ સેફ્ટી સાધનો પહેરીને કામ કરી રહ્યા હતા. અમે કુલ 5 લોકો હતા. સવારે 9 વાગ્યાની આસપાસ, ફુલ સ્પીડમાં એક ગાડી આવી અને અમારા સાથીઓને ટક્કર મારી દીધી. અમારા બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.”

પોલીસે તપાસ હાથ ધરી 

ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે કાર ચાલકની ઓળખ કરવા અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો …
GUJARAT

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો …

May 23, 2026
BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…
GUJARAT

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

May 23, 2026
ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…
GUJARAT

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…

May 23, 2026
Next Post
અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad …

અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad ...

સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu…

સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu...

પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર : પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણ…

પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર : પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા | Drinking water c…

વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા | Drinking water c…

9 months ago
જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

7 months ago
જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga…

જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga…

5 months ago
બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સ…

બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News