gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાન-મસાલાના વેપારી ઉપર ચશ્માના વેપારીઓ દ્વારા હુમલો | Pan masala trader attacked by spectacle trader…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
પાન-મસાલાના વેપારી ઉપર ચશ્માના વેપારીઓ દ્વારા હુમલો | Pan masala trader attacked by spectacle trader…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરણસિંહજી મેઇન રોડ પરની ઘટના

દુકાનના ઓટા ઉપર કચરો રાખવા બાબતે માથાકૂટ, એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ: કરણસિંહજી મેઇન રોડ પર સી.પી. પાન-મસાલા નામની દુકાન ધરાવતા ચેતનભાઇ પ્રવીણભાઇ કેસરીયા (ઉ.વ.૫૫, રહે.શિવનગર શેરી નં.૯, ગોંડલ રોડ) ઉપર બાજુમાં દીપક ઓપ્ટીકલ નામની દુકાન ધરાવતાં ઘનશ્યામભાઇ રાવલ અને તેના ભાઇ સહિત ત્રણે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. 

જેમાં ચેતનભાઇએ જણાવ્યું છે કે, ગઇ તા.૮નાં રોજ બપોરે દુકાન બંધ કરી પરાબજારમાંથી માલ લઇ પરત દુકાને આવ્યા ત્યારે બાજુમાં દુકાન ધરાવતા ઘનશ્યામભાઇએ તેનો સામાન અને એસીનો કચરો તેની દુકાનનાં ઓટલા ઉપર રાખ્યો હતો. જેથી ટપારતા સ્પષ્ટ કહ્યું કે તમામ સામાન ત્યાં જ રહેશે.

 ત્યાર પછી તેના સગા ભાઇ અમિત અને માસીના દિકરા બકુલને દુકાનમાંથી બોલાવતા ત્રણેયે ભેગા મળી તેને ગાળો ભાંડી લાકડી વડે હુમલો કરી, ગડદાપાટુનો માર માર્યો હતો. સાથોસાથ ઘનશ્યામભાઇએ આજે તો તને પતાવી જ દેવો છે તેમ કહ્યું હતું. તેણે બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. તે સાથે જ ત્રણેય આરોપીઓ સામેની શેરીમાં જતા રહ્યા હતા. 

સિવિલમાં જઇ સારવાર લીધા બાદ ગઇકાલે એ.ડિવિઝન પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું | Bel…
GUJARAT

April 27, 2026
અશક્ત મતદારને ઉંચકીને મતદાન કુટિર સુધી લઇ જતી પોલીસ | Police carrying a disabled voter to the pollin…

વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર 71.17 ટકા અને 8 તાલુકા પંચાયતમાં 72.34 ટકા મતદાન | 71 17 percent…

Next Post
‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…

'હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો...' કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta...

વલાણામાં ખેતરના શેઢે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | Four people caught gambling on a farm in Valana

સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય | Decision to build Green Express High…

સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય | Decision to build Green Express High...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 23 ગુનામાં સંડોવાયેલા મોહંમદ સિકંદરને દબોચ્યો, પરિવારનો પણ છે મોટો ગુનાહિત ઈત…

5 months ago
સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535

6 months ago
વિશ્વામિત્રી નદીના પૂરને એક વર્ષ બાદ પણ સંતકબીરનગરના રહીશો સહાયથી વંચિત | residents of Santkabirnaga…

7 months ago
20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News