gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News:  સુરતની 17 વર્ષીય સગીરાનું એક યુવક દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે યુવતીના પિતાએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. FIR અનુસાર યુવતી, જેનું નામ રિદ્ધિ (નામ બદલેલું છે) (ઉંમર 17 વર્ષ અને 11 મહિના) છે, તે 14 નવેમ્બરથી ગુમ છે.

અમદાવાદની હોસ્ટેલમાંથી ગુમ

સુરતના વરાછાના રહેવાસી અને હીરા ઘસવાનું કામ કરતા જયંતિભાઈ ગોહિલે તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની મોટી દીકરી રિદ્ધિ જે B.Com પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. તે 14 નવેમ્બરના રોજ અમદાવાદની તેની મહિલા હોસ્ટેલમાંથી બે દિવસની રજાની અરજી આપીને નીકળી હતી.

જયંતિભાઈએ જણાવ્યું કે, તે બપોરે લગભગ 3 વાગ્યે ઘરે હતા, ત્યારે તેમના દીકરીના ફોન પરથી એક કોલ આવ્યો હતો. જો કે, સામે રિદ્ધિ નહોતી, પરંતુ એક યુવકે પોતાનો પરિચય ગોપાલ તરીકે આપ્યો અને કહ્યું કે ‘હું ગોપાલ છું અને રિદ્ધિ મારી સાથે છે. અમે ભાગી જઈ રહ્યા છીએ. તમે અમને શોધતા નહીં.’ જ્યારે રિદ્ધિ સાથે વાત કરાવવા કહ્યું, ત્યારે કોલ કરનારે તરત જ ફોન કાપી નાખ્યો હતો.

પિતાને યુવકે ફોન પર આપી જાણકારી

ગભરાયેલા જયંતિભાઈએ તરત જ પોતાની પત્ની, નાના ભાઈ મનીષભાઈ અને ભત્રીજા આકાશને જાણ કરી, અને ત્યારબાદ રિદ્ધિની ખબર કાઢવા માટે અમદાવાદમાં રહેતા તેમના સાસરિયાંનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા અને તેમના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું કે રિદ્ધિએ એક દિવસ પહેલા જ હોસ્ટેલમાં રજા માટે અરજી આપી હતી.પરિવારે રિદ્ધિને અમદાવાદ અને સુરત બંને જગ્યાએ શોધી પરંતુ તે મળી નહોતી.

ઈન્સ્ટાગ્રામ પર થયો હતો પરિચય

FIR મુજબ જયંતિભાઈએ જણાવ્યું કે, યુવક જેની ઓળખ ગોપાલ થોડિયા ( ઉ.વ 19, રહેવાસી વરાછા સુરત) તરીકે થઈ છે. તે એક વર્ષથી તેમની દીકરીના સંપર્કમાં હતો, જ્યારે તેઓ ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. ફરિયાદીએ કહ્યું કે પરિવાર તેમના સંબંધોથી વાકેફ હતો અને અગાઉ રિદ્ધિને આ બાબતે સમજાવટ પણ કરી હતી.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે, ગોપાલે રિદ્ધિને કાયદેસર રીતે લગ્નના ઈરાદાથી ‘લલચાવી’ છે. જે ગુનો બને છે, કારણ કે યુવતી હજુ સગીર છે. પોલીસે જણાવ્યું કે ગોપાલને તેના વરાછાના નિવાસસ્થાને શોધવાના પ્રયાસો અસફળ રહ્યા છે.

FIRમાં ઉમેરવામાં આવ્યું છે કે રિદ્ધિ અમદાવાદની એક કોલેજમાં B.Comનો અભ્યાસ કરતી હતી અને YMCA નજીકની હોસ્ટેલમાં રહેતી હતી. આનંદનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સગીર યુવતી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…
GUJARAT

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

March 26, 2026
આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…
GUJARAT

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

March 26, 2026
Next Post
પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર : પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણ…

પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર : પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણ...

આંતરરાષ્ટ્રીય સાયબર-ગુલામી રેકેટનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધારની ધરપકડ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી | G…

આંતરરાષ્ટ્રીય સાયબર-ગુલામી રેકેટનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધારની ધરપકડ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી | G...

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

8 months ago
VIDEO : દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલાના ભક્ત બન્યા, પહોંચ્યા અયોધ્યા | Elon Musk Fat…

VIDEO : દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલાના ભક્ત બન્યા, પહોંચ્યા અયોધ્યા | Elon Musk Fat…

10 months ago
ફરીદાબાદની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ પ્રચંડ બ્લાસ્ટ : 35 લોકો દાઝ્યા, 10 વાહનો બળીને ખાખ | Faridabad Fa…

ફરીદાબાદની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ પ્રચંડ બ્લાસ્ટ : 35 લોકો દાઝ્યા, 10 વાહનો બળીને ખાખ | Faridabad Fa…

1 month ago
દારૂ – બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer…

દારૂ – બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News