gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું – બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખો…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું – બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Vs Election Commission: 16 પૂર્વ જજ, 123 નિવૃત્ત અમલદારો (જેમાં 14 પૂર્વ રાજદૂત પણ સામેલ છે) અને 133 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સહિત દેશના 272 પ્રતિષ્ઠિત નાગરિકોએ એક પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેમની આકરા શબ્દોમાં નિંદા કરી છે.

બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવવાનો આરોપ

પત્રમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, ‘સૈન્ય દળો, ન્યાયપાલિકા અને સંસદ પર સવાલો ઉઠાવ્યા પછી, હવે ચૂંટણી પંચ(ECI)ને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોએ લખ્યું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વારંવાર ECI પર વોટ ચોરીમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ‘પરમાણુ બોમ્બ’ જેવી ભાષા વાપરી અને અહીં સુધી કહ્યું કે આયોગ દેશદ્રોહ કરી રહ્યું છે. જોકે, આ ગંભીર દાવાઓના સમર્થનમાં કોઈ ઔપચારિક ફરિયાદ કે શપથપત્ર રજૂ કરવામાં આવ્યું નથી.’

રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું - બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખોટા 2 - image

એક ક્રોધનું કારણ ચૂંટણીમાં થયેલી હાર 

પત્ર મુજબ, પુરાવા વિનાના આ આરોપો એક ક્રોધનું સ્વરૂપ છે. આ ગુસ્સો વારંવારની ચૂંટણીમાં થયેલી હાર અને જનતાથી વધતા અંતરને કારણે ઉદ્ભવ્યો છે. પત્રમાં વધુમાં કહેવાયું છે કે, ‘કેટલાક રાજકીય પક્ષો વિશ્લેષણના સ્થાને નાટકીયતાને પ્રાધાન્ય આપી રહ્યા છે અને જાહેર સેવાને બદલે રાજકીય તમાશો કરી રહ્યા છે.

પ્રતિકૂળ પરિણામોમાં જ  ECI ખલનાયક!

દેશની આ પ્રતિષ્ઠિત હસ્તીઓએ પત્રમાં લખ્યું કે, ‘જ્યારે વિપક્ષ શાસિત રાજ્યમાં ચૂંટણી પંચના પરિણામો વિપક્ષની તરફેણમાં આવે છે, ત્યારે તેની આલોચના થતી નથી. જોકે, જ્યારે પરિણામો તેમની વિરુદ્ધ આવે છે, ત્યારે આયોગને દરેક કથાનો ખલનાયક બનાવી દેવામાં આવે છે. આ નાગરિકોને તેમની આ પસંદગીયુક્ત નારાજગી, રાજકીય તકવાદના ઉદાહરણ સમાન લાગી.’

રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું - બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખોટા 3 - image

આ પણ વાંચો: ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત

નિષ્પક્ષતા અને સખતાઈ પર ભાર

આ પત્રમાં, ટી.એન. શેષન અને એન. ગોપાલસ્વામી જેવા પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ‘તેમણે લોકપ્રિયતા કે હેડલાઇન્સની ચિંતા કર્યા વિના નિષ્પક્ષતા અને સખતાઈથી નિયમોનું પાલન કરાવ્યું હતું. વરિષ્ઠ નાગરિકોના મતે, ભારતની સંસ્થાઓને રાજકીય હુમલાઓનું નિશાન ન બનાવવી જોઈએ, કારણ કે આ જ પરંપરા દેશને મજબૂત બનાવે છે.’

ચૂંટણી પંચને પારદર્શિતા જાળવવાની અપીલ

વરિષ્ઠ નાગરિકોએ ચૂંટણી પંચ(ECI)ને વિનંતી કરી છે કે તેણે પારદર્શિતા જાળવી રાખવી, તમામ આંકડા જાહેર કરવા અને જરૂર જણાય તો કાનૂની માધ્યમો દ્વારા પોતાનો બચાવ કરવો જોઈએ. તે જ સમયે, રાજકીય પક્ષોને પણ આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ ‘પુરાવા વિનાના આરોપો’ લગાવવાનું છોડીને નીતિગત વિકલ્પો અને દેશ માટે એક નક્કર દ્રષ્ટિકોણ રજૂ કરે.

રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું - બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખોટા 4 - image

આ પત્રના સમાપનમાં, દેશની વરિષ્ઠ હસ્તીઓએ ભારતીય સેના, ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને વિશેષ રૂપે ચૂંટણી પંચમાં પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે એવું પણ જણાવ્યું કે ભારતનું લોકતંત્ર મજબૂત છે. હવે સમયની માંગ છે કે રાજકારણ નાટકીયતાને છોડીને સત્ય, વિચાર અને સેવાના આધારે આગળ વધે.

રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું - બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખોટા 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
અમદાવાદના ખોખરા રેલવે ક્રોસિંગ નજીક યુવકની આત્મહત્યા, કથિત સુસાઈડ નોટમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ |…

અમદાવાદના ખોખરા રેલવે ક્રોસિંગ નજીક યુવકની આત્મહત્યા, કથિત સુસાઈડ નોટમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ |...

રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…

રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a...

પોરબંદર: દ્વારકા બાદ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા વધુ એક સ્થળની રોનક બદલાઈ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતુ…

પોરબંદર: દ્વારકા બાદ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા વધુ એક સ્થળની રોનક બદલાઈ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

5 months ago
પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…

પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…

3 weeks ago
કાલાવડ નજીક ટોડા ગામમાં આવેલા સ્ટોનક્રશરમાંથી ત્રણ તસ્કરો રૂપિયા 89 હજારના વાયર ચોરી ગયાની પોલીસ ફરિ…

કાલાવડ નજીક ટોડા ગામમાં આવેલા સ્ટોનક્રશરમાંથી ત્રણ તસ્કરો રૂપિયા 89 હજારના વાયર ચોરી ગયાની પોલીસ ફરિ…

5 months ago
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News