gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Crime News: રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલાઆપા મંદિરમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા 52 જેટલા જીવતા સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મંદિરના મહંત મનુ મણિરામ દૂધરેજિયાની ધરપકડ કરી છે. મહંત ‘નાગદેવતાનું મંદિર’ કહીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરતો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ મંદિરમાં 100થી વધુ સાપ રાખવામાં આવ્યા હોવાની આશંકા છે.

મહંત મનુ મણિરામ દૂધરેજિયા છેલ્લા ઘણા સમયથી આ મંદિરમાં મોટી સંખ્યામાં સાપને ગેરકાયદેસર રીતે રાખીને તેને ‘નાગદેવતાનું મંદિર’ ગણાવીને ભક્તોને આકર્ષિત કરતો હતો. તે સોશિયલ મીડિયા પર પણ આનો પ્રચાર કરતો હતો, જેના કારણે ભોળા ભાવિકો મોટી સંખ્યામાં અહીં આવતા હતા.

આ પણ વાંચો: ગુજરાતના રતનમહાલના જંગલમાં ‘ટાઈગર’નું પુનરાગમન! કેમેરામાં થયો કેદ, વન વિભાગમાં ખુશીનો માહોલ

વન વિભાગને આ અંગે બાતમી મળતાં જ અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં અલગ-અલગ જાતિના કુલ 52 સાપ મળી આવ્યા હતા, જેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વન વિભાગના અધિકારીઓએ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ મહંત મનુ મણિરામ દૂધરેજિયાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
પોરબંદર: દ્વારકા બાદ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા વધુ એક સ્થળની રોનક બદલાઈ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતુ…

પોરબંદર: દ્વારકા બાદ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા વધુ એક સ્થળની રોનક બદલાઈ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતુ...

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat…

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat...

માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu…

માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમૂલ ડેરીની ચૂંટણી : આણંદની 4 બેઠકોના 100 મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા | Amul Dairy Election: 100 …

અમૂલ ડેરીની ચૂંટણી : આણંદની 4 બેઠકોના 100 મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા | Amul Dairy Election: 100 …

10 months ago
સોનામાં રૂ.500 તથા ચાંદીમાં રૂ.1000નો ઘટાડો:ક્રૂડમાં વધઘટ

સોનામાં રૂ.500 તથા ચાંદીમાં રૂ.1000નો ઘટાડો:ક્રૂડમાં વધઘટ

1 year ago
વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજી…

વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજી…

7 months ago
લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News