gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Illegal Hunting Racket Busted : બનાસકાંઠા જિલ્લાની ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં વન્યજીવોના શિકારનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. વન વિભાગે ગેરકાયદેસર રીતે શિકાર કરવા નીકળેલા 14 શિકારીઓની ટુકડીમાંથી હથિયારો સાથે 10 શિકારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 શિકારીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે.

શિકારીઓએ કર્યો હતો નીલગાયનો શિકાર

પ્રાપ્ત માહિતી અનુસાર 14 શિકારીઓની એક ટુકડી બંદૂકો લઈને જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરવા નીકળી હતી. આ શિકારીઓએ એક નીલગાયનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, તેઓ વધુ વન્યજીવોનો શિકાર કરે તે પહેલાં જ ઇકબાલગઢ ફોરેસ્ટ વિભાગની ટીમે સઘન પેટ્રોલિંગ દરમિયાન તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 10 આરોપીઓ પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત

5 બંદૂકો જપ્ત, 4 બંદૂકો લાયસન્સ વગરની

વન વિભાગ દ્વારા ઝડપાયેલા શિકારીઓ પાસેથી કુલ 5 બંદૂકો જપ્ત કરવામાં આવી છે. આ હથિયારોની તપાસ કરતા મોટો ખુલાસો થયો છે કે જપ્ત કરાયેલી 5 બંદૂકોમાંથી 4 બંદૂકો લાયસન્સ વિનાની હતી. આ મામલે વન વિભાગે ગેરકાયદેસર શિકાર (વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ) અને ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ અર્મ્સ એક્ટ હેઠળ તમામ આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધી છે.

તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ

ઝડપાયેલા તમામ 10 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તેમને જેલના સળિયા પાછળ મોકલી આપવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, ફરાર થઈ ગયેલા અન્ય 4 શિકારીઓને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા હાલમાં સઘન તજવીજ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ શિકાર પ્રવૃત્તિમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- ’35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન’ |…

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- '35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન' |...

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે | female driver will be seen driving …

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે | female driver will be seen driving ...

ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો | China Propaganda A…

ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો | China Propaganda A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

5 months ago
ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

9 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ખંભાતના સોખડામાં કંપનીમાં ગેસ ગળતરથી બે શ્રમિકના મોત

1 year ago
ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young …

ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News