gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણીરોડ પરની સોસાયટીમાં વોક કરતા વૃધ્ધની સોનાની ચેનની લૂંટ | An old man was robbed of his gold chain…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
હરણીરોડ પરની સોસાયટીમાં વોક કરતા વૃધ્ધની સોનાની ચેનની લૂંટ | An old man was robbed of his gold chain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.19 અછોડાતોડો હવે સોસાયટીના આંતરિક રોડમાં પણ ઘૂસીને સોનાની ચેન તફડાવી રહ્યા છે. શહેરના હરણીરોડ પરની સોસાયટીમાં રાત્રે વોક કરતા વૃધ્ધના ગળામાંથી સોનાની ચેન આંચકી બાઇકસવાર બે ગઠિયા ફરાર થઇ ગયા હતાં.

હરણીરોડ પરની નાગેશ્વર સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત ઘનશ્યામભાઇ શાહે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાવલીમાં ફાઇનાન્સની પેઢી ચલાવું છું. તા.૧૮ની રાત્રે સાડા નવ વાગે હું અને મારી પત્ની ભાવના બંને નિત્યક્રમ મુજબ સોસાયટીના અંદરના રોડ પર ચાલતા હતાં.

દરમિયાન બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતાં. એક શખ્સે પાછળથી અચાનક આવી મારા ગળામાં પહેરેલી તુલસીના મણકાવાળી સોનાની ચેન એક તોલા વજનની આંચકી લીધી હતી. દરમિયાન હું નીચે પડી ગયા બાદ ઊભો થઇને હું તેમજ પત્ની બંને ચેનની લૂંટ કરીને ભાગતા શખ્સને પકડવા જતા તે આગળ ઊભેલી બાઇક પર બેસી બંને ફરાર થઇ ગયા હતાં. ચેનની લૂંટ કરનાર શખ્સે કાળુ જેકેટ, મોઢા પર રૃમાલ બાંધ્યો  હતો અને માથા પર ટોપી પહેરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
સિંગાપોર મોકલવાના બહાને ત્રણ જણા પાસે મિલીન પટેલે રૃા.૮.૨૫ લાખ ખંખેરી લીધા | Milind Patel embezzled …

સિંગાપોર મોકલવાના બહાને ત્રણ જણા પાસે મિલીન પટેલે રૃા.૮.૨૫ લાખ ખંખેરી લીધા | Milind Patel embezzled ...

APK ફાઇલ ઓપન કરતાં જ બેન્ક એકાઉન્ટ ખાલી વોટ્સએપ ગૃપમાં આવેલી RTO ચલણની લિન્ક ઓપન કરતા જ રૃપિયા ગુમાવ…

APK ફાઇલ ઓપન કરતાં જ બેન્ક એકાઉન્ટ ખાલી વોટ્સએપ ગૃપમાં આવેલી RTO ચલણની લિન્ક ઓપન કરતા જ રૃપિયા ગુમાવ...

સહકાર ક્ષેત્રે આબરૃનું ધોવાણ રોકવા વડોદરા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે છેલ્લે દિવસે મેન્ડેટ આપ્યો | …

સહકાર ક્ષેત્રે આબરૃનું ધોવાણ રોકવા વડોદરા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે છેલ્લે દિવસે મેન્ડેટ આપ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીનના અર્થતંત્રને ફટકો, 2022 પછી પહેલી વાર ખરીદ શક્તિમાં ઘટાડો | China’s economy suffers blow purcha…

2 weeks ago
NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win…

7 months ago
વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News