gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

APK ફાઇલ ઓપન કરતાં જ બેન્ક એકાઉન્ટ ખાલી વોટ્સએપ ગૃપમાં આવેલી RTO ચલણની લિન્ક ઓપન કરતા જ રૃપિયા ગુમાવ…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
APK ફાઇલ ઓપન કરતાં જ બેન્ક એકાઉન્ટ ખાલી વોટ્સએપ ગૃપમાં આવેલી RTO ચલણની લિન્ક ઓપન કરતા જ રૃપિયા ગુમાવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.19 મોબાઇલમાં આવતી એપીકે ફાઇલ ઓપન નહી કરવા અંગે જનજાગૃતિ છતાં પણ કેટલાંક લોકો આવી ફાઇલ ઓપન કરે છે અને પોતાની બચતના રૃપિયા ગુમાવવાનો વારો આવે છે. નિવૃત્ત બેંક મેનેજર તેમજ વેપારીએ બેંકનો કસ્ટમર કેર નંબર શોધવા તેમજ આરટીઓના મેમાનો દંડ ભરવા જતા પોતાના બેંક એકાઉન્ટમાંથી રૃપિયા ગુમાવવા પડયા છે.

વડોદરાના ગોત્રી-સેવાસીરોડ પર ઇસ્કોન હાર્મનીમાં રહેતા ઇન્ડિયન બેંકના નિવૃત્ત કર્મચારી શ્રીનિવાસન વેકટરામન ઐયર (ઉ.વ.૭૬) બેંકના પોર્ટલ પર ઇન્ડિયન બેંકની ચેન્નાઇની લેટીસ બ્રિજ બ્રાંચનો નંબર શોધતા હતા પરંતુ નહી મળતા આખરે તેમણે ગૂગલ પર સર્ચ કરતા એક નંબર મળેલ અને તે નંબર પર સંપર્ક કરતા નંબર બંધ બતાવતો હતો. થોડા સમયમાં જ લેપટોપ સ્ક્રિન પર પોપઅપ આવ્યું હતું અને તેમાં બી.એમ. શ્રી રાહુલસિંહનો ઉલ્લેખ હતો.

થોડા સમયમાં જ શ્રીનિવાસને રાહુલસિંહને ફોન કરી પોતાની સમસ્યા જણાવી હતી. બાદમાં રાહુલે વોટ્સએપ વીડિયોકોલ કરીને તેણે કસ્ટમર સપોર્ટ એપીકે નામની ફાઇલ મોકલી  હતી અને તેના પર ટચ કરી લિંક ખોલવા જણાવતા શ્રીનિવાસને ટચ કરતા એક ફોર્મ ખૂલ્યું હતું જેથી રાહુલસિંહની સુચના મુજબ ફોર્મ ભર્યુ હતું. દરમિયાન રાહુલે કોઇ જવાબ નહી આપતા શ્રીનિવાસને તું મારી સાથે ચિટીંગ કરે છે તેમ કહેતાં જ તેણે વીડિયોકોલ કટ કરી દીધો હતો અને બાદમાં શ્રીનિવાસનના એકાઉન્ટમાંથી રૃા.૨.૫૫ લાખની રકમ ઉપડી ગઇ હોવાનું જણાયું હતું. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ  હતી.

અન્ય બનાવમાં ડભોઇની શ્રીનિવાસ સોસાયટીમાં રહેતા અને દેવલીયા ચોકડી પાસે શ્રી કુબેર ટ્રેડર્સ નામની બિલ્ડિંગ મટિરિયલ્સની દુકાનમાં વેપાર કરતા મનોજ છગનભાઇ પટેલ તા.૬ જુલાઇના રોજ રાત્રે મોબાઇલમાં બજરંગ વોટ્સએપ ગૃપમાં ગોવિંદ પટેલે મોકલેલી આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ રૃા.૫૦૦ ચલણ ઓનલાઇન ભરવા ઓપન કરી હતી. ફાઇલ પર ક્લિક કરતાં જ પૈસા ભરવાનો કોઇ વિકલ્પ જણાયો ન હતો પરંતુ બીજા દિવસે બેંક એકાઉન્ટમાંથી કુલ રૃા.૪.૪૦ લાખ ડેબિટ થયા હોવાનો મેેસેજ આવ્યો હતો. આ અંગે સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ કર્યા બાદ ડભોઇ પોલીસે ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
સહકાર ક્ષેત્રે આબરૃનું ધોવાણ રોકવા વડોદરા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે છેલ્લે દિવસે મેન્ડેટ આપ્યો | …

સહકાર ક્ષેત્રે આબરૃનું ધોવાણ રોકવા વડોદરા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે છેલ્લે દિવસે મેન્ડેટ આપ્યો | ...

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota…

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota...

સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, ADRના રિપોર્ટમાં ખુલાસો | india women mp…

દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, ADRના રિપોર્ટમાં ખુલાસો | india women mp…

1 year ago
ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 10 વ્યક્તિઓને ઈજા

ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 10 વ્યક્તિઓને ઈજા

1 year ago
ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

6 months ago
વડોદરા: રસ્તા પર અનધિકૃત પાર્ક અને બંધ પડેલા વાહનો સામે દબાણ શાખાનો સપાટો: અનેક વાહનો જપ્ત | Vadodar…

વડોદરા: રસ્તા પર અનધિકૃત પાર્ક અને બંધ પડેલા વાહનો સામે દબાણ શાખાનો સપાટો: અનેક વાહનો જપ્ત | Vadodar…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News