gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સહકાર ક્ષેત્રે આબરૃનું ધોવાણ રોકવા વડોદરા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે છેલ્લે દિવસે મેન્ડેટ આપ્યો | …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
સહકાર ક્ષેત્રે આબરૃનું ધોવાણ રોકવા વડોદરા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે છેલ્લે દિવસે મેન્ડેટ આપ્યો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લામાં પાદરા એપીએમસી અને ડભોઇ એપીએમસીમાં બળવાખોરોએ નાકે દમ લાવી બેઠકો મેળવી હોવાના બનાવ બાદ સહકારી ક્ષેત્રે આબરૃ  બચાવવા જિલ્લા ભાજપના આગેવાનોએ ફૂંકીફૂંકીને પગલાં ભરવા માંડયા છે.જેમાં વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જૂની તારીખ નાંખી છેલ્લી ઘડીએ મેન્ડેટ અપાતાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા અને છોટાઉદેપુરમાં ૬૫૦ જેટલી વિવિધ કાર્યકારી મંડળીઓ સાથે વહીવટ કરતા વડોદરા જિલ્લા સહકારી ખરીદવેચાણ સંઘની આગામી તા.૨૮મીએ ચૂંટણી યોજાઇ છે.જેના ફોર્મ ખેંચવાની આજે મુદત હોવાથી પાંચ ફોર્મ પરત ખેંચાતા કુલ ૧૨ બેઠક બિનહરીફ થઇ છે.જ્યારે,કરજણ,વાઘોડિયા અને પાદરામાં ત્રણ બેઠક ફોર્મ નહિ ખેંચાતા  ચૂંટણી થશે.

સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપવાની પ્રથા અમલમાં મુક્યા બાદ ભાજપને અનેકવાર પછડાટ ખાવી પડી છે.જેમાં તાજેતરમાં પાદરા એપીએમસીમાં ભાજપે સત્તા ગુમાવી હતી.તો ડભોઇ એપીએમસીમાં ૧૦માંથી ૪ બેઠક ગુમાવી હતી.

પરિણામે વડોદરા જિલ્લા સંઘની ચૂંટણીમાં પ્રભુત્વ સાબિત કરવા માટે જિલ્લા ભાજપના પ્રમુખે બે દિવસ પહેલાં ફોર્મ ચકાસણી વખતે છેલ્લી ઘડીએ મેન્ડેટ આપ્યો હતો.આ મેન્ડેટમાં જેમણે પક્ષને પૂછ્યા વગર ફોર્મ ભર્યા હતા અને બિનહરીફ જાહેર થયા છે તેમના નામનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો હતો.વળી મેન્ડેટમાં જૂની તારીખ લખવામાં આવી હોવાથી કાર્યકરો અચરજ  પામ્યા છે.

કોના કોના નામે મેન્ટેડ આપ્યો

ઉમેદવાર                       બેઠક

પાર્થિવ એસ.પટેલ વડોદરા શહેર

યોગેશ સી.પટેલ         વડોદરા તાલુકો

નટવરસિંહ સોલંકી સાવલી

જયેશ જે.પટેલ        ડેસર

પિનાકીન પટેલ        પાદરા

હરિકૃષ્ણ પટેલ     વાઘોડિયા

ઉમેશ આર પટેલ       ડભોઇ-૧

દિનેશ આર પટેલ       ડભોઇ-૨

ચંદ્રવદન એમ પટેલ    શિનોર

ધર્મેન્દ્ર સી.પટેલ કરજણ-૧

ધુ્રવલ એસ પટેલ કરજણ-૨

ભાવેશ ડી પટેલ સંખેડા

કૌશિક એમ પટેલ જેતપુરપાવી

અતુલ સી પટેલ ક્વાંટ

લક્ષ્મણસિંહ સોલંકી નસવાડી

ત્રણ બેઠક પર ભાજપને  બળવાખોરો નડશે

વડોદરા જિલ્લા સહકાર સંઘની ત્રણ બેઠકો પર સહમતી નહિ થતાં  ચૂંટણી થશે. જેમાં બે  બેઠક પર તો ભાજપના જ બળવાખોર ચૂંટણી લડી રહ્યા છે.જેમાં પાદરામાં ચંદ્રેશ પટેલ સામે પક્ષના પિનાકીન પટેલ અને કરજણમાં ધર્મેશ પટેલની સામે વિશાલ પટેલે ઉમેદવારી કરી છે.વાઘોડિયામાં કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર સામે ભાજપના હરિકૃષ્ણ પટેલ ઉમેદવાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota…

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota...

સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

બાંગ્લાદેશીઓ ‘સર’થી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો BSFનો દાવો

બાંગ્લાદેશીઓ 'સર'થી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો BSFનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કોને મળશે? અમદાવાદને ટક્કર આપવા નાઈજીરિયા મેદાનમાં, અબુજાના નામનો પ્રસ્તાવ…

કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કોને મળશે? અમદાવાદને ટક્કર આપવા નાઈજીરિયા મેદાનમાં, અબુજાના નામનો પ્રસ્તાવ…

1 year ago
જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over…

જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over…

1 year ago
ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…

11 months ago
બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો …

બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News