gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

સરકારી અનાજનો જથ્થો આર્થિક રીતે નબળા લોકો સુધી પહોંચવાને બદલે અનાજ માફિયા બારોબાર અનાજ દળવાના કારખાના સુધી પહોંચતો થાય છે. અનાજ માફિયાઓ આ માટે પુરવઠા વિભાગથી માંડીને પોલીસના વહીવટદારનું ચોક્કસ નેટવર્ક સક્રિય હોવાનું સામે આવ્યું છે. જેમાં અનાજનો જથ્થો શસરકારી ગોડાઉનથી લોટની ફેક્ટરી સુધી  પહોંચે તે માટે પોલીસ અને મુકેશ મહારાજ નામના હુલાણિયા નામથી કુખ્યાત અનાજ માફિયા વચ્ચે વિવેક નામના શખ્સની તેમજ અમદાવાદ એક સિનિયર આઇપીએસના વિક્રમ કાકા નામના વહીવટદારની જોડી તમામ પ્રકારની સુરક્ષા પુરી પાડવાનું કામ બેરોકટોક રીતે કરવામાં આવે છે. 

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી 2 - imageઅમદાવાદ અને ગુજરાતમાં રહેતા હજારો ગરીબ પરિવારોને પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજનો જથ્થો  પહોંચતો કરવામાં આવે છે. પરંતુ, હજારો પરિવારો માટે આવતો સરકારીના અનાજનો જથ્થો કેટલાંક અનાજ માફિયાઓ દ્વારા બારોબાર સગેવગે કરવાનું સૌથી મોટુ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. મુકેશ મહારાજ નામનો વ્યક્તિ અમદાવાદના સૌથી મોટો સરકારી અનાજનો જથ્થો ચોરી કરતો માફિયા સક્રિય છે.  સુત્રોના જણાવ્યા મુજબ મુકેશ મહારાજની સાંઠગાંઠ પુરવઠા વિભાગના કેટલાંક કર્મચારીઓ સાથે છે. જે સરકારી ગોડાઉનમાંથી બહાર લાવવામાં માટે મદદ કરે છે. ત્યારબાદ મુકેશ મહારાજને વિવેક નામનો એક વ્યક્તિ મદદમાં રહે છે. જેમાં સરકારી અનાજનો જથ્થો ભરેલી વાનને વિવેક એસકોર્ટ કરે છે અને મુકેશ મહારાજ તેને  શહેરના રીવર ફ્રન્ટ પાસે આવેલી ચોક્કસ જગ્યા પર લાવે છે.

જ્યાં અગાઉથી જ પ્લાસ્ટીકની થેલી તૈયાર હોય છે અને વાન ત્યાં પહોંચે ત્યારે ગણતરીના સમયમાં સરકારી અનાજનો જથ્થો સરકારી લોગો વાળી બોરીમાંથી કાઢીને અન્ય લેબલ ધરાવતી પ્લાસ્ટીકની બોરીમાં ભરી દેવામાં આવે છે. સાથેસાથે મુકેશ મહારાજ સરકારી અનાજના જથ્થાની ખાલી બોરીનો નાશ કરે છે. ત્યારબાદ સરકારી અનાજનો જથ્થો લોટની ફેક્ટરીમાં પહોંચતો કરવામાં આવે છે.

મુકેશ મહારાજના અનાજને સગેવગે કરવાના કૌભાંડમાં વિવેકને એક સિનિયર આઇપીએસ અધિકારીના વહીવટદાર વિક્રમ કાકાના હુલામણા નામથી જાણીતા વહીટવદારની મદદ મળે છે. જેમાં સરકારી અનાજના ગોડાઉનથી અનાજનો જથ્થો નીકળી ફેક્ટરી સુધી પહોંચે તે માટે વિક્રમ કાકા મહત્વની ભૂમિકા ભજવે છે. જો કોઇ પોલીસ સ્ટેશનની હદમાં અનાજ ભરેલી વાન રોકવામાં આવે તો  વિવેક નામનો વચેટિયો  વિક્રમ કાકાને ફોન કરાવે છે. સિનિયર આઇપીએસ અધિકારીનો વહીવટ હોવાથી સ્થાનિક પોલીસ દબાણમાં આવીને સરકારી અનાજ ભરેલો જથ્થો જપ્ત કરવાને બદલે તેને જવા દે છેે. આમ, મુકેશ મરપહારાજ, વિવેક અને આઇપીએસના વહીવટદાર વિક્રમ કાકાની ત્રિપુટી દ્વારા બેરોકટોક રીતે સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે હજારો પરિવારોને તેમના હકનું અનાજ મળતુ નથી.

વિવેકની હોટલ અને સ્પામાં વહીવટદારની ભૂમિકા

વિવેક નામના વ્યક્તિની વધુ એક ચોંકાવનારી ભૂમિકા સામે આવી છે. જેમાં તે શહેરની વિવિધ હોટલ અને સ્પા માટે પોલીસનો વહીવટ કરતો હોવાની વિગતો જાણવા મળી છે. ખાસ કરીને સ્પાના સંચાલકો પણ વિવેકને વચ્ચે રાખીને પોલીસ સાથે આર્થિક વ્યવહાર કરે છે. આમ, વિવેક માત્ર સ્પા જ નહી પણ ગરીબોના અનાજ માટે દલાલી કરે છે. જે ગંભીર બાબત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…
GUJARAT

વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…

March 31, 2026
25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…
GUJARAT

25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…

March 31, 2026
ચાની ચુસ્કીથી લઈને પંજાબી સબ્જી સુધી બધું જ મોંઘું! LPG અછત વચ્ચે સરકાર કાળાબજાર રોકવામાં નિષ્ફળ | L…
GUJARAT

ચાની ચુસ્કીથી લઈને પંજાબી સબ્જી સુધી બધું જ મોંઘું! LPG અછત વચ્ચે સરકાર કાળાબજાર રોકવામાં નિષ્ફળ | L…

March 31, 2026
Next Post
સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

બાંગ્લાદેશીઓ ‘સર’થી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો BSFનો દાવો

બાંગ્લાદેશીઓ 'સર'થી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો BSFનો દાવો

ધ્રાંગધ્રાના નરશીપરામાં મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરવા માંગ | Demand to stop the operation of mobile…

ધ્રાંગધ્રાના નરશીપરામાં મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરવા માંગ | Demand to stop the operation of mobile...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

9 months ago
બોમ્બની ધમકીથી કુવૈત-દિલ્હી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

બોમ્બની ધમકીથી કુવૈત-દિલ્હી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

2 months ago
જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર | ja…

જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર | ja…

5 months ago
દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du…

દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News