gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના નરશીપરામાં મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરવા માંગ | Demand to stop the operation of mobile…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના નરશીપરામાં મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરવા માંગ | Demand to stop the operation of mobile…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કામગીરી
બંધ નહીં કરાય તો રહિશોની આંદોલનની ચીમકી

મોબાઇલ
ટાવરમાંથી નીકળા રેડિયેશનથી બાળકો અને રહિશોના આરોગ્યને નુકસાન

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેરના
નરશીપરા વિસ્તારમાં થોડા દિવસો થી મોબાઈલ ટાવરની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે આ
મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરાવવાની સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી
રહી છે.

ધ્રાંગધ્રા
શહેરના નરશીપરા વિસ્તારમાં મોબાઈલ ટાવર બનાવવાની કામગીરી શરૃ કરાઈ છે જેની સામે આ વિસ્તારના
સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરતા
તેમાંથી નીકળતા રેડિયેશનથી સ્થાનિક રહીશોના આરોગ્યને જોખમ રહે છે. તેમજ આ
વિસ્તારમાં રહેતા બાળકો ઉપરાંત અહીં સ્કૂલે આવતા નાના બાળકોના આરોગ્ય પર પણ મોબાઇલ
ટાવર નાખવાથી ખતરો ઊભો થવાની ભીતિ સેવાઈ રહી છે. મોબાઇલ ટાવરમાંથી નિકળતા રેડીએશન
થી લાંબા સમય ગાળે માનસિક અસર પર થઈ શકે છે. આથી તાત્કાલિક મોબાઈલ ટાવર ઊભો કરવાની
કામગીરી બંધ કરાવવામાં આવે તેવી માંગ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને
આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આ અંગે કોઈ ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ
ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

Next Post
કોપનહેગેનાઈઝ ઈન્ડેકસ રીપોર્ટમાં અમદાવાદનો ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ કરાયોનો દાવો | In the …

કોપનહેગેનાઈઝ ઈન્ડેકસ રીપોર્ટમાં અમદાવાદનો ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ કરાયોનો દાવો | In the ...

અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા…

અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા...

ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન | Amidst the hol…

ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન | Amidst the hol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્ટેટ લેવલની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન | State level badmin…

10 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા નજીક એક રીક્ષા પલટી ખાઈ જતાં અંદર બેઠેલા શ્રમિક દંપત્તી અને બાળક ને …

4 months ago
સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

૪ વર્ષની બાળકીને ઘરે એકલી બોલાવી બીભત્સ છેડછાડ | nasty molestation of 4 year old girl by neighbour

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News