gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોપનહેગેનાઈઝ ઈન્ડેકસ રીપોર્ટમાં અમદાવાદનો ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ કરાયોનો દાવો | In the …

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
કોપનહેગેનાઈઝ ઈન્ડેકસ રીપોર્ટમાં અમદાવાદનો ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ કરાયોનો દાવો | In the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

   કોપનહેગેનાઈઝ ઈન્ડેકસ રીપોર્ટમાં  અમદાવાદનો ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ કરાયોનો દાવો 1 - image  

  અમદાવાદ,બુધવાર,19 નવેમ્બર,2025

વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી શહેરો માટે સર્વે કરતા
કોપનહેગનાઈઝ ઈન્ડેકસના ૨૦૨૫ના રીપોર્ટમાં વિશ્વના ૧૦૦ શહેરોમાં અમદાવાદનો સમાવેશ
કરાયો હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાવો કરવામા આવ્યો છે. અમદાવાદમાં જે
વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા સાયકલ ટ્રેક પૈકી મોટાભાગના
ટ્રેક છે જ નહીં છતાં અમદાવાદને સાયકલ ફ્રેન્ડલી શહેર કઈ રીતે જાહેર કરાયુ એ બાબત
શહેરીજનોમા ચર્ચાનો વિષય બનવા પામી છે.

રીપોર્ટમાં શહેરોનુ મૂલ્યાંકન ત્રણ મુખ્ય આધારસ્તંભ ઉપર
કરવામા આવ્યુ હતુ.સેફ એન્ડ કનેકટ ઈન્ફ્રાસ્ટ્રકચર
, યુસેજ એન્ડ રીચ તથા પોલીસી અને સપોર્ટની બાબતને લઈ એનાલીસીસ
કરવામા આવ્યુ હતુ.સુરક્ષિત સાયકલ ટ્રેક
,
બાઈક પાર્કિંગ,દૈનિક
સાયકલ ટ્રીપ્સનુ પ્રમાણ
, મહિલાઓનુ
સાયકલિંગમાં શેરીંગ જેવા અલગ અલગ તેર પેરામીટરને ધ્યાનમા લેવામા આવ્યા
હતા.અમદાવાદનો સાયકલ ફ્રેન્ડલી શહેરોમા સમાવેશ કરાયાની જાહેરાતથી ખુદ
મ્યુનિ.ભાજપના પદાધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.તેમના કહેવા મુજબ સાયકલ ટ્રેક તો જોવા
મળતા નથી તો કયા આધારે આ પ્રકારની જાહેરાત કરાઈ હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

Next Post
અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા…

અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા...

ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન | Amidst the hol…

ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન | Amidst the hol...

વેરાવળમાં SMCનો દરોડો, ટેન્કરમાંથી રૂા.44 લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા | Jisbh raid in Veraval three …

વેરાવળમાં SMCનો દરોડો, ટેન્કરમાંથી રૂા.44 લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા | Jisbh raid in Veraval three ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં પોલીસની પરિક્ષા માટે આવેલી ભાટીયાની યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો | A girl from Bhatia who had …

1 month ago
વડોદરામાં પતંગના ઝઘડામાં થયેલ હિંસક અથડામણના ગુનામાં સંડોવાયેલ બેના આગોતરા અદાલતે ફગાવ્યા | Vadodara…

1 year ago
ખિસ્સાંમાં આધાર કાર્ડ રાખવાની માથાકૂટ ખતમ, એડ્રેસ-નંબર પણ ઘરે બેઠા બદલાશે: આવી રહી છે ‘સુપર એપ’ | UI…

2 months ago
ઉતરાયણ પહેલા કાચવાળી દોરી સામે વડોદરા પોલીસની કડક કાર્યવાહી, ત્રણની અટકાયત | Vadodara Police takes s…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News