gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,19
નવેમ્બર,2025

અમદાવાદના પશ્ચિમમાં આવેલા અખબારનગર વિસ્તારમાં મલ્ટિ
ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એ.એમ.ટી.એસ.દ્વારા ઓફર મંગાવાઈ છે.આ પ્રકારે હંસપુરા ખાતે રુપિયા
૨૩૩ કરોડના ખર્ચથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા
પ્રક્રીયા શરુ કરવામા આવી છે.કુલ ૧૯
,૧૩૩
સ્કેવરમીટરના કુલ પ્લોટ એરીયા પૈકી ૩
,૫૫૪
સ્કેવર મીટર એરીયામાં એ.એમ.ટી.એસ.બસ માટેનુ પાર્કિંગ સહિતની અન્ય સુવિધા
ઉપલબ્ધ  કરાવવામા આવશે. આ ટ્રાન્સપોર્ટ હબ
દસ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટથી અપાશે.

થોડા દિવસ અગાઉ અખબારનગર વિસ્તારમાં ૧૮ માળનુ મલ્ટિ
ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એ.એમ.ટી.એસ.દ્વારા ટેન્ડર કરાયુ હતુ. હંસપુરા ખાતે નરોડા
-દહેગામ રોડથી નજીક અમદાવાદ પૂર્વમાં વધતા જતા વિકાસ અને ટ્રાફિકની સમસ્યાને
ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ હબ બનાવવા આયોજન કરવામા આવ્યુ છે.આ હબમાં ઓછામા ઓછી ૧૦૦
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ પાર્ક થઈ શકે એ માટે વ્યવસ્થા કામગીરી
મેળવનાર એજન્સીએ વ્યવસ્થા કરવાની રહેશે.આ હબમાં 3,554 સ્કેવરમીટર જગ્યામા
મ્યુનિ.બસો માટે પાર્કિંગ બનશે.જયારે ૯
,૦૨૦
સ્કેવરમીટર જગ્યામાં કોમર્શીયલ ડેવલપમેન્ટ કરવા માટે આયોજન કરાશે.કુલ પ્રોજેકટ
કોસ્ટ પૈકી ૪૬.૩૧ કરોડ બસ પાર્કિંગ તથા ૧૮૭.૩૫ કરોડ કોમર્શીયલ ડેવલપમેન્ટ પાછળ
ખર્ચ કરવામા આવશે.આ હબ કાર્યરત થયા પછી પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકની ગીચતા ઘટશે
તેવો તંત્ર તરફથી આશાવાદ વ્યકત કરવામા આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન | Amidst the hol…

ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન | Amidst the hol...

વેરાવળમાં SMCનો દરોડો, ટેન્કરમાંથી રૂા.44 લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા | Jisbh raid in Veraval three …

વેરાવળમાં SMCનો દરોડો, ટેન્કરમાંથી રૂા.44 લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા | Jisbh raid in Veraval three ...

વટવા વિસ્તારમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ, હાઉસીંગ કમિટીને ગેરમાર્ગે દોરી અધિકારીએ નોટિસ અપાઈ હોવાન…

વટવા વિસ્તારમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ, હાઉસીંગ કમિટીને ગેરમાર્ગે દોરી અધિકારીએ નોટિસ અપાઈ હોવાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

1 year ago
ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr…

ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr…

4 months ago
વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

6 months ago
એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News