gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi-NCR Air Pollution: રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ગુરુવારે (20મી નવેમ્બર) સવારે દિલ્હીમાં ધુમ્મસનું જાડું સ્તર છવાઈ ગયું હતું, જેને કારણે દિલ્હી ‘ગેસ ચેમ્બર’ જેવી હાલતમાં ફેરવાઈ ગયું છે અને લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હીનો સરેરાશ AQI 400 ને પાર

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો છે. ગુરુવારે સવારે 7 વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI 399 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીની ટોચ પર છે અને ‘ગંભીર’ શ્રેણીની નજીક છે. શહેરના કેટલાક વિસ્તારોમાં AQI 450ને પાર કરી ગયો હતો, જે અત્યંત જોખમી છે.

‘ગંભીર’ શ્રેણીમાં AQI પંજાબી બાગ વિસ્તારની આસપાસ 439, આનંદ વિહારમાં 420, બાવાનામાં 438, બુરાડીમાં 414, જહાંગીરપુરીમાં 451 અને વઝીરપુરમાં 477 નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અલીપુરમાં 366, ચાંદની ચોકમાં 418, ITOમાં 400, દ્વારકામાં 411 અને નરેલામાં 392 AQI નોંધાયું હતું. 

આ પણ વાંચો: નીતીશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, સંભવિત મંત્રીઓના નામ જાહેર

NCRમાં પણ ઝેરીલો સ્મોગ 

આ દરમિયાન દિલ્હીને અડીને આવેલા નોઈડા સેક્ટર-62માં 348, ગાઝિયાબાદમાં વસુંધરા, 430, ઈન્દિરાપુરમમાં 428 અને ગુરુગ્રામ સેક્ટર-51માં 342 નોંધાયું હતું. બુધવારે દિલ્હીની હવાની ગુણવત્તા “ગંભીર” શ્રેણીની નજીક પહોંચી ગઈ હતી, જેમાં શહેરનો સરેરાશ AQI વધીને 392 થયો હતો.

ઉલ્લેખનીય છે કે, CPCB ધોરણો મુજબ, 0-50 વચ્ચે AQI ‘સારું’, 51-100 ‘સંતોષકારક’, 101-200 ‘મધ્યમ’, 201-300 ‘ખરાબ’, 301-400 ‘ખૂબ જ ખરાબ’ અને 401-500 ‘ગંભીર’ ગણાય છે.

બુધવારે પણ દિલ્હીનો સરેરાશ AQI વધીને 392 થયો હતો. પ્રદૂષણની આ વિકટ સ્થિતિને કારણે શાળાઓ બંધ કરવી અને બાંધકામ પર પ્રતિબંધ મૂકવા જેવા કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા | Big Blow to Samaj…

સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા | Big Blow to Samaj...

‘ઈન્ડિપેન્ડેન્ટ બનવું હતું, નોકરી કરવી હતી…’ માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો | go…

'ઈન્ડિપેન્ડેન્ટ બનવું હતું, નોકરી કરવી હતી...' માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો | go...

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે જેતલપુર બ્રિજ અને ગરનાળુ 15 દિવસ માટે બંધ | Jetalpur Bri…

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે જેતલપુર બ્રિજ અને ગરનાળુ 15 દિવસ માટે બંધ | Jetalpur Bri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો પર સુપ્રીમ કોર્ટની ચિંતા, સરકારને ઝડપથી ન્યાયાધીશોની નિમણૂક કરવા આપ્યો આદે…

હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો પર સુપ્રીમ કોર્ટની ચિંતા, સરકારને ઝડપથી ન્યાયાધીશોની નિમણૂક કરવા આપ્યો આદે…

1 year ago
બંગાળમાં મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત | West Bengal Elec…

બંગાળમાં મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત | West Bengal Elec…

2 weeks ago
અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ ની વિદ્યાર્થિનીનું મોત | 17 year girl died after the wh…

અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ ની વિદ્યાર્થિનીનું મોત | 17 year girl died after the wh…

7 months ago
‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન

‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News