gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા | Big Blow to Samaj…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા | Big Blow to Samaj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sudhakar Singh Died News : ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાની ઘોસી વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન થયું છે. 60 વર્ષીય સુધાકર સિંહને બે દિવસ પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ લખનઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. સમાજવાદી પાર્ટીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી.

સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા 2 - image

સપામાં શોકની લહેર 

તેમના નિધનથી સમાજવાદી પાર્ટી સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. પાર્ટીએ ‘X’ પર લખ્યું, “ઘોસી વિધાનસભાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધાકર સિંહજીનું નિધન અત્યંત હૃદયવિદારક છે. તેમના અકાળે અવસાનથી તેમના પરિવાર, સમર્થકો અને સમાજવાદી પાર્ટીને અપૂર્ણીય ક્ષતિ થઈ છે.”

પેટાચૂંટણીમાં દારા સિંહને આપી હતી માત 

સુધાકર સિંહ એ જ નેતા હતા જેમણે 2022ની અત્યંત ચર્ચિત ઘોસી વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા દારા સિંહ ચૌહાણને કાંટાની ટક્કરમાં હરાવીને જીત મેળવી હતી. આ જીતે પૂર્વાંચલ વિસ્તારમાં સમાજવાદી પાર્ટીને નવી મજબૂતી આપી હતી.

સુધાકર સિંહની રાજકીય સફર 

સુધાકર સિંહ લાંબા સમયથી પોતાના વિસ્તારમાં સક્રિય હતા અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક ગણાતા હતા. મઉ જિલ્લામાં જન્મેલા સુધાકર સિંહ ગ્રામીણ વિસ્તારોના મુદ્દાઓ પર હંમેશા પોતાનો અવાજ બુલંદ કરતા હતા. તેઓ ખેડૂતો અને દલિત સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમના નિધનથી હવે ઘોસી વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેના પર ફરીથી પેટાચૂંટણી યોજાવાની સંભાવના છે, જે ફરી એકવાર રાજકીય પક્ષો વચ્ચે કાંટાની ટક્કરનું મેદાન બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘ઈન્ડિપેન્ડેન્ટ બનવું હતું, નોકરી કરવી હતી…’ માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો | go…

'ઈન્ડિપેન્ડેન્ટ બનવું હતું, નોકરી કરવી હતી...' માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો | go...

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે જેતલપુર બ્રિજ અને ગરનાળુ 15 દિવસ માટે બંધ | Jetalpur Bri…

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે જેતલપુર બ્રિજ અને ગરનાળુ 15 દિવસ માટે બંધ | Jetalpur Bri...

છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ | Tea…

છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ | Tea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય | Fees for birth…

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય | Fees for birth…

1 year ago
અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે : રઘુરામ રાજન

અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે : રઘુરામ રાજન

1 year ago

ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર | expired tea leaves side effects and safety tips

9 months ago
ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv…

ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News