![]() |
| (AI IMAGE) |
Woman Kills 20 day Old Son in Gondia: 17 નવેમ્બરના રોજ બનેલી એક દર્દનાક ઘટનાનો ખુલાસો તપાસ દરમિયાન થયો, જેના પગલે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં બુધવારે ખળભળાટ મચી ગયો છે. અહીં પોલીસે 22 વર્ષની એક મહિલાને તેના નવજાત બાળકની હત્યાના આરોપસર પકડી છે.











