gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી પંચના ગતકડાંથી મતદારો ગોથે ચડ્યાં, કુટુંબ રજિસ્ટર માન્ય દસ્તાવેજ પણ લાવવું ક્યાંથી? | EC Guid…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ચૂંટણી પંચના ગતકડાંથી મતદારો ગોથે ચડ્યાં, કુટુંબ રજિસ્ટર માન્ય દસ્તાવેજ પણ લાવવું ક્યાંથી? | EC Guid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

EC Guidelines Spark Confusion in Gujarat: ગુજરાતમાં હાલમાં મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચની કેટલીક નવી માર્ગદર્શિકાઓને કારણે મતદારો અને રાજકીય પક્ષોમાં મૂંઝવણ અને રોષ જોવા મળી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે મતદારે પોતે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા માટે માતા-પિતા, દાદા-દાદીના નામ સાથેની વિગતો આપવી પડશે, જેના પુરાવા તરીકે ‘કુટુંબ રજિસ્ટર’ને માન્ય દસ્તાવેજ ગણવામાં આવ્યું છે.

કુટુંબ રજિસ્ટર ક્યાંથી લાવવું?

ચૂંટણી આયોગે માન્ય દસ્તાવેજોની જે યાદી તૈયાર કરી છે, તેમાં ‘કુટુંબ રજિસ્ટર’નો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ મુદ્દે સવાલ ઊભા થયા છે. ગુજરાતમાં પેઢીનામું તો દસ્તાવેજ તરીકે અમલમાં છે, પરંતુ કુટુંબ રજિસ્ટર કોઈ સરકારી વિભાગ દ્વારા નિભાવવામાં આવતું નથી. આ સંજોગોમાં મતદારો મૂંઝવણમાં મૂકાયા છે કે માન્ય દસ્તાવેજ તરીકે ‘કુટુંબ રજિસ્ટર’ લાવવું ક્યાંથી. રાજ્ય ચૂંટણી પંચ કુટુંબ રજિસ્ટરની વ્યાખ્યા સ્પષ્ટ કરે અને પેઢીનામાને માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવે તેવી માંગણીઓ ઊઠી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત

કામગીરીમાં વિલંબ અને અન્ય ફરિયાદો

મતદાર યાદી સુધારણાની કામગીરીમાં વિલંબ અને અન્ય ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ઘણાં વિસ્તારોમાં હજુ સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) ફોર્મ વહેંચી શક્યા નથી, જેથી મતદારો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ફોર્મ મળ્યા નથી. મતદારોને 2002ની મતદાર યાદીમાં નામ શોધવાને લઈને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે ત્યારે પ્રત્યેક વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યામાં મોટો ઉલટફેર જોવા મળશે, જેને કારણે રાજકીય પક્ષો અને ધારાસભ્યો પણ આ કામગીરીમાં સક્રિય થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર હાઈ-ઈન્ટેન્સિટી મોકડ્રિલ યોજાઈ | High intensity mock drill held at Sure…

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર હાઈ-ઈન્ટેન્સિટી મોકડ્રિલ યોજાઈ | High intensity mock drill held at Sure...

ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz...

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win…

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા | Yogi Adityanath’s pl…

CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા | Yogi Adityanath’s pl…

1 year ago
લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

1 year ago
કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

3 months ago
પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત-વિરોધી નિવેદનો આપે છેઃ રણધીર જયસ્વાલ | pakistans leadership u…

પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત-વિરોધી નિવેદનો આપે છેઃ રણધીર જયસ્વાલ | pakistans leadership u…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News