gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નવી આધાર App લાવશે UIDAI! ઈન્ટરનેટ વિના મળશે આ સુવિધા, જાણો કેવા હશે ફિચર્સ | new aadhaar app for pa…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
નવી આધાર App લાવશે UIDAI! ઈન્ટરનેટ વિના મળશે આ સુવિધા, જાણો કેવા હશે ફિચર્સ | new aadhaar app for pa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

New Aadhaar App for Offline Verification: આધાર કાર્ડ જારી કરનાર સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI), ટૂંક સમયમાં જ એક નવી આધાર એપ લોન્ચ કરશે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ટરનેટ કનેક્શન વિના પણ સંપૂર્ણપણે સુરક્ષિત અને પેપરલેસ ઓળખ ચકાસણી પૂરી પાડવાનો છે. આ નવી પહેલથી સામાન્ય નાગરિકોને તેમની ખાનગી માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ મળશે, જેના પરિણામે ડેટા લીક અથવા દુરુપયોગનો ખતરો ઘણો ઓછો થઈ જશે.

ઇન્ટરનેટ વિના આધાર વેરિફિકેશન

UIDAIના અધિકારીઓએ જણાવ્યું છે કે, ‘આ નવીએપ ઇન્ટરનેટ વગર આધાર વેરિફિકેશન કરવાની સગવડ આપશે. આ એપની મદદથી, યુઝર પોતાની મરજી મુજબ આધારની વિગતો અથવા ફક્ત જરૂરી માહિતી જ સામેની વ્યક્તિ કે સંસ્થા સાથે શેર કરી શકશે. સૌથી ખાસ વાત એ છે કે, ઇન્ટરનેટ ન હોય તો પણ, ચહેરાની ઓળખ(ફેસ વેરિફિકેશન) દ્વારા વ્યક્તિની હાજરીની વેરિફિકેશન કરી શકાશે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બનશે.

રોજિંદા કામોમાં થશે સરળ ઉપયોગ

અધિકારીઓનું કહેવું છે કે આ એપ દ્વારા નાગરિકો કાગળના આધાર કાર્ડ વગર જ હોટેલ ચેક-ઇન, સોસાયટીમાં પ્રવેશ, ઇવેન્ટમાં એન્ટ્રી જેવી અનેક જગ્યાઓ પર સરળતાથી ઉપયોગ કરી શકશે. વળી, QR કોડ આધારિત ચકાસણીને કારણે આ આખી પ્રક્રિયા વધુ ઝડપી અને સુરક્ષિત બની જશે.

નવા આધાર એપની મુખ્ય સુવિધાઓ નીચે મુજબ છે:

માહિતી શેરિંગ પર નિયંત્રણ: આ એપ યુઝરને સંપૂર્ણ આધાર માહિતી અથવા માત્ર નામ, ફોટો, સરનામું જેવી જરૂરી વિગતો જ શેર કરવાની છૂટ આપે છે. નિર્ણય સંપૂર્ણપણે યુઝરનો રહેશે.

ઇન્ટરનેટ વિના ચકાસણી: આ એપ દ્વારા વેરિફિકેશન સંપૂર્ણપણે ઓફલાઇન થઈ શકશે એટલે કે દૂરના વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે.

બાયોમેટ્રિક ડેટા સુરક્ષા: યુઝર એક જ ક્લિકમાં પોતાના બાયોમેટ્રિક ડેટાને લોક અથવા અનલોક કરી શકે છે, જેનાથી સુરક્ષા વધે છે.

ફેમિલી મેનેજમેન્ટ: એક જ એપમાં પરિવારના 5 સભ્યો (મહત્તમ) સુધીની આધાર વિગતો સરળતાથી મેનેજ કરી શકાશે.

સરળ અપડેટ સુવિધા: મોબાઇલ નંબર અને સરનામું બદલવાની પ્રક્રિયા હવે આ એપ દ્વારા વધુ સરળ બની જશે.

આ પણ વાંચો: ‘અમે RBI ઓફિસર છીએ, રોકડા જમા કરો’, બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઈલમાં રૂ. 7 કરોડની લૂંટ

નવી આધાર એપ ક્યારે લોન્ચ થશે?

એપના લોન્ચની તારીખ હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તે ખૂબ જ જલ્દી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે. આધાર ધારકો માટે આ એપ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક વધુ મોટું પગલું સાબિત થવાની છે.

નવી આધાર App લાવશે UIDAI! ઈન્ટરનેટ વિના મળશે આ સુવિધા, જાણો કેવા હશે ફિચર્સ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘અમે RBI ઑફિસર છીએ, રોકડા જમા કરો’, બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઇલમાં રૂ. 7 કરોડની લૂંટ | Bengaluru Heist…

'અમે RBI ઑફિસર છીએ, રોકડા જમા કરો', બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઇલમાં રૂ. 7 કરોડની લૂંટ | Bengaluru Heist...

રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara…

રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara...

સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps…

સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં લોકો નિરસ : 51.60 ટકા મતદાન | People are disappointed in Rajkot Municip…

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં લોકો નિરસ : 51.60 ટકા મતદાન | People are disappointed in Rajkot Municip…

2 months ago
સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી ક…

સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી ક…

10 months ago
VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…

VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…

3 months ago
હવેથી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી લાગુ પડશે, ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ વધશે | GST will be applic…

હવેથી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી લાગુ પડશે, ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ વધશે | GST will be applic…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News