gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hindu Will Law Update: ભારતની સંસદે સુધારો કરીને હિન્દુઓ સહિત અનેક સમુદાયોને અનેક કેસોમાં વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટે માન્યતા લેવાની જરૂર રહેશે નહીં. પ્રોબેટના નિયમોના જાણકારોનું કહેવું છે કે મૃત સ્વજનના વસિયતનામાનો અમલ કરવા માટે પહેલા પ્રોબેટ લેવો પડતો હતો. આ પ્રોબેટ મેળવવામાં ઘણીવાર બારથી અઢાર મહિના લાગી જતા હતા. તેમ જ પ્રોબેટ મેળવવા માટે 50 હજાર રૂપિયાથી વધારેનો ખર્ચ પણ થઈ જતો હતો. હવે આ ખર્ચની જફામાંથી મુક્તિ મળી જશે.

71 જૂના કાયદાઓનો સફાયો

અંગ્રેજોનના સમયથી વસિયતનો અમલ કરાવવા માટે કોર્ટની માન્યતા મેળવવાનો નિયમ હતો. ભારતની સંસદે કોર્ટની માન્યતા લેવાની સિસ્ટમને કાઢી નાખવાનો નિર્ણય કર્યો હોવાથી દેશના અનેક પરિવારો માટે વસિયતનો અમલ કરાવવો સરળ બની જશે. ભારતની સંસદમાં જૂના કાયદાઓ રદ કરતા અને સુધારાઓ અમલમાં લાવતા ખરડા-(Repealing and Amending Bill, 2025) પસાર કરી દેવામાં આવતા આ સુધારો અમલમાં આવી ગયો છે. પ્રસ્તુત બિલના માધ્યમથી 71 જૂના અને વર્તમાન સમયમાં અપ્રસ્તુત ગણાતા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. તદુપરાંત ચાર અન્ય કાયદાઓમાં ફેરફાર કરીને કાયદાકીય માળખું સરળ બનાવવામાં આવ્યું છે. બ્રિટીશ કાળથી અમલમાં આવેલી ભેદભાવપૂર્ણ જોગવાઈઓ દૂર કરી દેવામાં આવી છે.

કાયદા મંત્રીનું નિવેદન

લોકસભામાં મંજૂરી બાદ રાજ્યસભામાં પણ મૌખિક મતદાનથી પ્રસ્તુત બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, આ કાયદો નાગરિકોના ઈઝ ઓફ લીવિંગ-જીવનની સરળતા-વધારવા માટે લાવવામાં આવ્યો છે, કારણ કે તે બિનજરૂરી કાનૂની અડચણો ઊભી કરતી જૂની જોગવાઈઓ દૂર કરે છે. આ સુધારો ભારતીય વારસા અધિનિયમ, 1925ની કલમ 213 સાથે સંબંધિત છે. હાલના કાયદા મુજબ બોમ્બે પર આ જોગવાઈ લાગુ પડતી ન હતી, જેના કારણે ધર્મ અને ભૂગોળ આધારિત અસમાનતા સર્જાતી હતી. 

મેઘવાલે (મુંબઈ), મદ્રાસ (ચેન્નઈ) અને કલકત્તા (કોલકાતા) જેવા પૂર્વ પ્રેસિડન્સી શહેરોમાં હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન અને પારસી સમુદાય દ્વારા કરાયેલી વસીયતો માટે કોર્ટ પ્રોબેટ ફરજિયાત હતો. મુસ્લિમો સંસદમાં કહ્યું કે આવા ભેદભાવ બંધારણ સાથે અસંગત છે. ધર્મ, જાતિ કે લિંગના આધાર પર કોઈપણ પ્રકારનો ભેદભાવ પ્રતિબંધિત છે અને પ્રોબેટની ફરજિયાત જોગવાઈને લગતી બ્રિટીશ કાળના અવશેષ તરીકે ગણાવી તેને દૂર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સુધારાઓના પરિણામે નિર્ધારિત કેસોમાં વસીયત માટે ફરજિયાત કોર્ટ માન્યતા દૂર થશે અને વારસાગત કાયદાઓમાં વધુ સમાનતા આવશે.

આ બિલ દ્વારા General Clauses Act,1897 અને Code of Civil Pro-cedure,1908માં જૂના શબ્દપ્રયોગોને આધુનિક બનાવવામાં આવ્યા છે, તેમજ Disaster Management Act, 2005માં કરવામાં આવ્યા છે. રહેલી ડ્રાફ્ટિંગ ભૂલ સુધારવામાં આવી છે. કુલ મળીને Indian Tramways Act, 1886 સહિત 71 નિષ્ક્રિય કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો
INDIA

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

May 20, 2026
હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…
INDIA

હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…

May 20, 2026
લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …
INDIA

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …

May 20, 2026
Next Post
NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M…

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M...

પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન? | 8th pay commission…

પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન? | 8th pay commission...

જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout…

જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…

વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…

5 months ago
ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S…

ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S…

9 months ago
ગરમીને લઈને શિક્ષણ વિભાગનો ઍક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના…

ગરમીને લઈને શિક્ષણ વિભાગનો ઍક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના…

1 year ago
વાસદ અને ઉમેટા બ્રિજ ઉપર સુરતથી સૌરાષ્ટ્ર જતા વાહનોનો 1 કિ.મી. ચક્કાજામ | 1 km traffic jam on Vasad …

વાસદ અને ઉમેટા બ્રિજ ઉપર સુરતથી સૌરાષ્ટ્ર જતા વાહનોનો 1 કિ.મી. ચક્કાજામ | 1 km traffic jam on Vasad …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News